• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો | Gas supply has been cut off in Ad…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો | Gas supply has been cut off in Ad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

Load More

ખમીસાણા પાસેની શાળાઓમાં ગેસની અછત

ગેસ સિલિન્ડરના અભાવે શાળાઓના ૧૦૦ વિદ્યાર્થીઓની રસોઇ માટે ચૂલા શરૃ કરી
દેવાયા

સુરેન્દ્રનગર – મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વના પગલે સુરેન્દ્વનગર
જિલ્લાની ખમીશણા રોડ પર આવેલી ૩ પૈકી બે આદર્શ નિવાસી શાળામાં ગેસનો પુરવઠો જ ન
હોવાનું સામે આવ્યું છે. હાલના તબક્કે ભોજન માટે ચૂલાનો ઉપયોગ કરવામાં અવાી રહ્યાં
છે. જિલ્લાના અન્ય આદર્શ નિવાસી શાળામાં પણ ગેસની પુરવઠાની અછત ઉભી થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની આદર્શ નિવાસી શાળામાં ગેસનું સંકટ ઉભું થયું છે. જિલ્લાના
ખમીશણા રોડ પર ત્રણ આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે. જેમાં બે શાળામાં ગેસન ોપુરવઠો ઉપલબ્ધ
નથી. સાત દિવસતી ગેસનો પુરતો પુરવઠો ન મળતા હોવાથી વિદ્યાર્થીઓ ભોજન માટે ચૂલામાં રસોઇ
કરી રહ્યાં છે. તાત્કાલિક ચૂલા ઉભા કરવામાં આવ્યા છે. મહિલા આદર્શ નિવાસી શાળા પણ ચાલી
રહી છે. જેમાં બંને શાળામાં સાત દિવસતી ગેસનો પુરવઠો ન હોવાથી મુશ્કેલી ઉભી થઇ છે.
જેમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓે ત્યાં રહીને અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં રસોઇ માટે કોન્ટ્રાક્ટ
આપી દેવામાં આવ્યો છે.

આદર્શ નિવાસી શાળામાં રસોઈ બનાવતા રસોયા ભવરસિંગે જણાવ્યું છે કે આદર્શ
નિવાસી શાળામાં ૧૦૦થી વિદ્યાર્તીઓ અભ્યાસ કરે છે અને ગણતરીના સિલિન્ડરોમાં ગેસ
ઉપલબ્ધ છે. છેલ્લા સાત દિવસથી ગેસ સિલિન્ડર ફાળવણી કરવામાં આવ્યા નથી હાલ ચૂલા ઉપર
રસોઈ બનાવી અને બાળકો અને વિદ્યાર્થીઓને જમાડવામાં આવી રહ્યા છે ત્યારે તાત્કાલિક
ગેસ સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી તેવી માંગ છે.  

Next Post
પોલિમરના ભાવમાં વધારો, પ્લાસ્ટિક ઉદ્યોગ ઠપ | Polymer prices rise plastics industry stagnates

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…
GUJARAT

એક વર્ષ અગાઉ તંત્ર દ્વારા પુલ બંધ કરવામાં આવ્યો હતો પુલ નીચેના ભાગે પોપડા પડતા અકસ્માતનો ભય, જીવના જોખમે લોકો...

Read more

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In