• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

Load More

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

દુબઈમાં પ્રતિ ઔંસ ૩૦ ડાલરના ડિસ્કાઉન્ટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે હીરા જડેલા સોનાં અને ચાંદીના આભૂષણોના આયાત પર નિયંત્રણ લગાવ્યા છે. બુધવારે સવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં સરકારે ખાસ કરીને ઓછા મૂલ્યના હીરા સાથે બનાવેલા સોનાં અને ચાંદીના આભૂષણોના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

હાલમાં સોનાં અને ચાંદીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે, છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે લાંબા ગાળે બંને કિંમતી ધાતુઓના ભાવ મજબૂત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈરાન દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો હોવાથી દુબઈમાં નાણાકીય પ્રવૃત્તિઓ એટલે કે બુલિયનનો વેપાર અને ટુરિઝમનો વ્યવસાય લગભગ ઠપ્પ થઈ ગયા છે.

આ પરિસ્થિતિને કારણે ઘણા બુલિયન વેપારીઓ પ્રતિ ઔંસ ૩૦ ડૉલર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જ્યારે ફ્લાઇટ સેવા ફરી શરૃ થશે, ત્યારે સોનાં-ચાંદીના આભૂષણો ભારત તરફ મોટા પ્રમાણમાં આવી શકે છે, જેના કારણે સ્થાનિક બજારમાં તાત્કાલિક દબાણ આવી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સોનાં અને ચાંદીના આયાત સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા આ નોટિફિકેશન મુજબ આ વસ્તુઓના આયાત નીતિની ફ્રી કેટેગરીમાંથી બદલીને રિસ્ટ્રિક્ટેડ કેટેગરી કરી દેવામાં આવી છે. આ નિયમ તત્કાળ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે અને ૩૦ જૂન સુધી લાગુ રહેશે. ડીજીએફટીએ જણાવ્યું છે કે આ નિર્ણય હેઠળ સંબંધિત માલના આયાત પર નિયંત્રણ રાખવામાં આવશે.

Next Post
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અમેરિકાને મંદી તરફ ધકેલી દેશે : મૂડીઝની ચેતવણી | Rising crude oil prices will p…

ક્રૂડ ઓઇલના વધતા ભાવ અમેરિકાને મંદી તરફ ધકેલી દેશે : મૂડીઝની ચેતવણી | Rising crude oil prices will p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…
GUJARAT

35 લાખનો મુદ્દામાલ જપ્ત, ભુમાફીયાઓ  દહેશત ધનાળા પાસે  ગેરકાયદેસરમાટીનું  ખનન અને વહન કરતા ૧ લોડર,  ૪ ટ્રેક્ટર  પોલીસે જપ્ત કર્યો...

Read more

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In