• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાણશીણા ચેક પોસ્ટ પર થી ૨૪૦ નંગ વિદેશી દારૃના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. | Police ar…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાણશીણા ચેક પોસ્ટ પર થી ૨૪૦ નંગ વિદેશી દારૃના જથ્થા સાથે 1 શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. | Police ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

Load More

એક કાર તથાં દારૃ નો જથ્થો મળીને પોલીસે ૫.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને
ગુનો નોંધ્યો હતો.

લીંબડી –  લીંબડી અમદાવાદ
હાઈવે પર પાણશીણા ના પાટીયા પાસે આવેલ ચેક પોસ્ટ પર એક કાર માંથી ૨૪૦ નંગ વિદેશી
દારૃ ના જથ્થા સાથે એક શખ્સને પાણશીણા પોલીસે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સ પાસે
થી પોલીસે દારૃનો જથ્થો તથા કાર મળીને કુલ રૃપિયા ૫.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે
કરીને ગુનો નોંધ્યો હતો.

પાણશીણા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં
પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી
રાહે બાતમી મળી હતી. કે અમદાવાદ તરફ થી એક કાર માં વિદેશી દારૃ નો જથ્થો ભરીને
રાજકોટ તરફ જાય છે. તેવી બાતમીના આધારે પોલીસે પાણશીણા ચેક પર વોચ ગોઠવી ને બાતમી
વાળી કાર ચાલક ને ઉભો રાખી તેનુ નામઠામ પુછતાં તેણે તેનુ નામ કેતન નીતીનભાઈ રાઠોડ
રહે. રાજકોટ વાળો હોવાનું જણાવ્યું હતું. તેમજ કાર ની તપાસ હાથ ધરવામાં આવતાં
તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૃ ની બોટલો નંગ – ૨૪૦ જે.ની.કી.રૃ ૬૨
,૪૦૦ તથાં
કાર નંગ – ૧ જે.ની.કી.રૃ. ૫
,૦૦,૦૦૦
મળીને કુલ રૃપિયા ૫
,૬૨,૪૦૦ નો મુદામાલ
કબ્જે કરીને તેને ઝડપી પાડયો હતો. અને કાર ચાલક કેતન રાઠોડ તથા માલ ભરી આપનાર તથાં
તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ
બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

Next Post
પચાસ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો, કોમો બાય કાફાની ગાર્લીકબ્રેડમાંથી મરેલી માખી નીકળવાની ફરિયાદ | Fifty…

પચાસ હજાર વહીવટી ચાર્જ વસૂલાયો, કોમો બાય કાફાની ગાર્લીકબ્રેડમાંથી મરેલી માખી નીકળવાની ફરિયાદ | Fifty...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…
GUJARAT

35 લાખનો મુદ્દામાલ જપ્ત, ભુમાફીયાઓ  દહેશત ધનાળા પાસે  ગેરકાયદેસરમાટીનું  ખનન અને વહન કરતા ૧ લોડર,  ૪ ટ્રેક્ટર  પોલીસે જપ્ત કર્યો...

Read more

ખમીસાણાનો જોડતો જર્જરિત પુલ તંત્રએ સમારકામ ન કરતા લોકોએ ખુલ્લો કરી નાખ્યો | The dilapidated bridge c…

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

સુરતના કાપોદ્રામાં હૃદયદ્રાવક ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Surat Blaze T…

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In