• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

Load More

35 લાખનો મુદ્દામાલ જપ્ત, ભુમાફીયાઓ  દહેશત

ધનાળા પાસે  ગેરકાયદેસર
માટીનું  ખનન અને વહન કરતા ૧ લોડર
,  ૪ ટ્રેક્ટર  પોલીસે જપ્ત કર્યો

હળવદ તાલુકાના ધનાળા પાસે ગેરકાયદેસર માટી ખનન વહન સામે પોલીસ તંત્રે કડક
વલણ અપનાવી જોરદાર કાર્યવાહી હાથ ધરી હતી
,હળવદ  પી.આઈ. આર.ટી. વ્યાસ અને ડી-સ્ટાફની ટીમે ખનન
માફિયાઓના ગઢ પર અચાનક દરોડો પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ચકનાચૂર કરી દીધી
હતી.દરોડા દરમિયાન સ્થળ પરથી એક લોડર તથા ચાર ટ્રેક્ટર  સાથે ઝડપાયા હતા
, જે
કોઈપણ પ્રકારના પાસ-પરમિટ વગર સરકારી જમીનમાંથી માટીનું ખનન અને વહન કરતા હોવાનું
બહાર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ અંદાજીત રૃપિયા ૩૫ લાખનો
મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખનન માફિયાઓ સામે લાલ આંખ કાયદાનો કડક પાઠ ભણાવવાની તૈયારી

પોલીસે કબજે કરાયેલ તમામ વાહનોને હળવદ પોલીસ સ્ટેશન ખાતે મુકીને ખાણ-ખનીજ
વિભાગને આગળની કાર્યવાહી માટે સોંપ્યા છે. સંડોવાયેલા વાહન માલિકો અને માફિયાઓ
સામે કાયદેસર તેમજ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી પોલીસ તરફથી સ્પષ્ટ
ચેતવણી આપવામાં આવી છે.

હળવદ પંથકમાં છેલ્લા ધણા  સમયથી
માટી ખનનનો ગેરકાયદેસર ધંધો બેફામ બન્યો હતો
, પરંતુ પોલીસના આ સખત એક્શનથી ખનન
માફિયાઓમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે સહન નહીં કરવામાં આવે.આ દરોડાથી ભુમાફીયાઓ માં ફફડાટ
વ્યાપી ગયો હતો. 

Next Post
VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ... મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડલિંગ સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કાર્ય માટે આવતીકાલથી ટ્રાફિક અને પાવર બ્લોક...

Read more

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In