• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

Load More

Silver and Gold Price : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં આવેલા મોટા ફેરફારોની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે. સોના-ચાંદીની કિંમતો સતત છઠ્ઠા દિવસે ઘટતી દેખાઈ રહી છે. જ્યારે આજે સોના કરતાં ચાંદીમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું. ઉલ્લેખનીય છે એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે બીજી બાજુ ડૉલર મજબૂત થવાને કારણે રૂપિયો રોજ રેકોર્ડ તળીયે પહોંચી રહ્યું છે. આજે પણ ક્રૂડ ઓઈલના ભાવ 112 ડૉલરને વટાવી ગયા છે. ત્યારે ડૉલરની તુલનાએ રૂપિયો 93.13 ની સપાટીને કૂદી ગયો છે. 

સોનાના ભાવમાં મોટું ગાબડું

વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ઓઈલ સંકટ અને આર્થિક અસ્થિરતા વચ્ચે સોનાના ભાવમાં આજે સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ (MCX) પર સોનું આજે રૂ. 1,51,941 પર ખુલ્યા બાદ રૂ. 1,725 તૂટીને રૂ. 1,51,429 ની સપાટીએ પહોંચ્યું છે. અગાઉ સોનું રૂ. 1,53,025 પર બંધ થયું હતું.

વાયદા બજારમાં સોનાની શું છે સ્થિતિ? 

જૂનો બંધ ભાવ (Prev. Close): રૂ. 1,53,025

આજનો ઓપન ભાવ (Open): રૂ. 1,51,941

દિવસનો ઉચ્ચ ભાવ (High): રૂ. 1,52,449

દિવસનો નીચો ભાવ (Low): રૂ. 1,51,300

સમાચાર લખાયા સુધીનો ભાવ: રૂ. 1,51,429 (આશરે 1.04% નો ઘટાડો)

ચાંદીના ભાવમાં કડાકો

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે મોટું ધોવાણ થયું છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 7,340નો ઘટાડો નોંધાયો છે. રૂ. 2,48,194 ના સ્તરે બંધ થયેલી ચાંદી આજે રૂ. 2,45,000 પર ખુલી હતી અને સમાચાર લખાયા સુધીમાં તે ઘટીને રૂ. 2,41,500 પર ટ્રેડ થઈ રહી હતી.

ચાંદીની વાયદા બજારની સ્થિતિ

જૂનો બંધ ભાવ (Prev. Close): રૂ. 2,48,194

આજનો ઓપન ભાવ (Open): રૂ. 2,45,000

દિવસનો ઉચ્ચ ભાવ (High): રૂ. 2,45,674

દિવસનો નીચો ભાવ (Low): રૂ. 2,40,854

સમાચાર લખાયા સુધીનો ભાવ: રૂ. 2,41,500 (આશરે 2.70% નો ઘટાડો)

Next Post
જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…
GUJARAT

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહિ ગામ પાસે પસાર થતી કુણ નદીમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા પંથકમાં...

Read more

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In