• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

Load More

Jamnagar Accident : જામનગર નજીક દરેડ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક પર નીકળેલા એક દંપતિ અને તેના બે બાળકો સહિત 4 વ્યક્તિને નાની મોટી ઈજા થવાથી જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ટીંબાફળી માં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો મહેશ દિલીપભાઈ પરમાર નામનો 34 વર્ષનો સતવારા યુવાન ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના બાઈકમાં પત્ની રીટાબેન, પુત્ર શુભમ (8 વર્ષ) અને પુત્રી હિરલ (11 વર્ષ) વગેરેને બેસાડીને જામનગરથી ખંભાળિયા ગયો હતો, અને ખંભાળિયાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

 જે દરમિયાન દરેડ વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલી જી.જે. 03 પી.એમ. 8836 નંબરની ગ્રે કલરની એક કારના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં ચારેયને નાની મોટી ઈજા થઈ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક સૌપ્રથમ ભાગી છૂટ્યો હતો. પરંતુ સીસીટીવી કેમેરાના આધારે કારના રજીસ્ટ્રેશન નંબર મેળવી લીધા હતા, અને તે નંબરના આધારે મહેશભાઈ પરમાર દ્વારા પંચકોશી બી.ડિવિઝન પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઈ. હરિહરભાઈ પાંડવ તપાસ ચલાવી રહ્યા છે.

Next Post
વડોદરાના અત્યંત ગીચ માંડવી દરવાજા પાસે ત્રીજા માળે આગ લાગતા ટ્રાફિક બંધ કરાયો | Vadodara : Traffic s…

વડોદરાના અત્યંત ગીચ માંડવી દરવાજા પાસે ત્રીજા માળે આગ લાગતા ટ્રાફિક બંધ કરાયો | Vadodara : Traffic s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…
GUJARAT

Branded vs Generic Medicines: જેનરિક દવાના ભાવ નક્કી કરવા માટેની કોઈ જ ફોર્મ્યુલા ન હોવાથી તેના પર બેફામ છૂટક વેચાણ...

Read more

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

‘મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઈનકાર કરતા લગ્નજીવન ભાંગ્યું..’, રાજકોટની મહિલાનો શોકિંગ દ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In