• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

Load More

Ahmedabad LPG News: એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોને રાંધણ ગેસના બાટલા જમા કરાવવા સરકારે આપેલી 48 કલાકની મુદત પૂરી થઈ ગઈ છે. પરંતુ બે દિવસમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલા લોકોએ એલપીજી કનેક્શન પાછા આપ્યા છે? તેની કોઈ માહિતી જિલ્લા પુરવઠા વિભાગ પાસે જ નથી. ખાનગી રાહે મળતી વિગતો અનુસાર, કોઈએ આવા કનેક્શન સરેન્ડર કર્યા જ નથી. જેથી સરકારના આ ફરમાનનો ફિયાસ્કો થઈ ગયો છે.

કમર્શિયલ સિલિન્ડરની કાળાબજારીનો એક જ કેસ

અમદાવાદના કેટલાય વિસ્તારોમાં રાંધણ ગેસની પાઈપ લાઈન આવી ગઈ હોય મોટી સંખ્યામાં ઘરોમાંથી એલપીજી અને પીએનજી બંને કનેક્શન મળી આવે તેવી શક્યતા છે. ત્યારે ડબલ કનેક્શનની સંખ્યા શોધવા પુરવઠા વિભાગ અને એજન્સીઓ રીતસરના ધંધે લાગ્યા છે. પરિવારના અલગ અલગ સભ્યોના નામે એલપીજી અને પીએનજીના જોડાણ લેવાયા હોય ડબલ કનેક્શનની સંખ્યા ખુદ તંત્રને જ ખબર પડી શકતી નથી. ઉપરાંત જિલ્લામાં એલપીજી અને પીએનજીના કુલ કેટલા કનેક્શન છે, બંનેનું પ્રમાણ કેટલું છે? જેવી સામાન્ય વિગતોના સંકલિત આંકડા પણ જિલ્લા પુરવઠા વિભાગ પાસે ન હોવાનું જાણવા મળ્યું હતું. સરકારના આ નિર્ણયથી ગેસની અછતની અફવાને વેગ મળતા ઉલટાનું કમર્શિયલ સિલિન્ડરની કાળાબજારી અને ઘરેલું બાટલાનો ગેરકાયદેસર વપરાશ વધી રહ્યો છે.

આ પણ વાંચો: દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, 2ની ધરપકડ

રાજકોટ, ગોંડલ, જેતપુર જેવા અમદાવાદ કરતા નાના મથકોમાં પુરવઠા તંત્રે દરોડા પાડી હોટેલ, રેસ્ટોરાં, ભોજનાલયોમાંથી એક જ દિવસમાં 100થી વધુ ઘરેલું વપરાશના બાટલા જપ્ત કર્યા હતા. પરંતુ અમદાવાદ જિલ્લાના પુરવઠા વિભાગની તપાસ કાચી પડી હોય તેમ આખા જિલ્લામાંથી એક પણ ગેરકાયદે વપરાશનો કેસ મળ્યો નથી. જ્યારે એક જ જગ્યાએ કાળાબજારી થતી પકડી શકાઈ છે. કમર્શિયલ સિલિન્ડરની અછતના પગલે શાળા, કોલેજ, હોસ્પિટલ, નારીગૃહ સહિતની 18 સંસ્થાઓને પીએનજી કનેક્શન અપાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

Next Post
લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા…

લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
GUJARAT

મુંબઈ : પશ્ચિમ એશીયામાં યુદ્વના વાદળો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીથી વિખેરાતાં જોવાઈ રહ્યા હતા. પરંતુ અનપ્રેડિક્ટેબલ ટ્રમ્પ વિશ્વ શાંતીને...

Read more

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In