• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો | Stock Marke…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો | Stock Marke…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

Load More

Today Stock Market Crash : મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર પરી શેરબજાર પર જોવા મળી છે. આજે સપ્તાહના ચોથા દિવસે એટલે કે, ગુરુવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેંચમાર્ક સૂચકાંક ત્રણ ટકા ગગડી ગયું છે, તો BSE સેન્સેક્સમાં પણ 3.26 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. એટલું જ નહીં. નિફ્ટી 50, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટોના શેરો સહિત તમામ માર્કેટ પછડાયા છે.

સેન્સેક્સમાં 2,496.89 પોઈન્ટનો ઘટાડો

સેક્સેક્સ ગઈકાલે 74,750.92 પોઈન્ટ પર બંધ થયા બાદ આજે 74,750.92 પોઈન્ટ પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સૌથી ઊંચા મથાળે 75,354.18 પોઈન્ટ પર સ્પર્શ્યા બાદ નીચેમાં 73,950.95 પોઈન્ટ પર પહોંચ્યું હતું, છેવટે દિવસના અંતે 3.26 ટકાના ઘટાડા સાથે 74,207.24 પોઈન્ટ પર બંધ થયું હતું. એટલે કે આજે સેન્સેક્સમાં 2,496.89 પોઈન્ટનો ઘટાડો થયો છે.

NIFTY 50માં 775 પોઈન્ટનો કડાકો

નિફ્ટી 50ની વાત કરીએ તો આજે તેમાં 3.26 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 23,777.80 પોઈન્ટ પર બંધ થયા બાદ આજે 23,197.75 પોઈન્ટ પર ખુલ્યું હતું. આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 50 ઊંચા મથાળે 23,378.70 પોઈન્ટ પર સ્પર્શ્યું હતું અને નીચામાં 22,930.35 પોઈન્ટ પર પહોંચ્યું હતું. છેવટે દિવસના અંતેર નિફ્ટી 50 23,002.15 પર બંધ થયું છે. એટલે કે આજે નિફ્ટી 50માં 775.65 ટકાનો ઘટાડો નોંધાયો છે.

નિફ્ટી બેંકમાં પણ કડાકો

નિફ્ટી બેંક આજે 3.39 ટકા એટલે કે 1,875.05ના મોટા ઘટાડા સાથે 53,451 પોઈન્ટ પર બંધ છે. નિફ્ટી બેંક ગઈકાલે 55,326.05 પોઈન્ટ પર બંધ થયા બાદ આજે 53,474.55 ખુલ્યું હતું. દિવસ દરમિયાન ઊંચામાં 54,150.30 પોઈન્ટ અને નીચામાં 53,240.60 પોઈન્ટ નોંધાયું હતું. એટલે કે તેમાં 1875.05 પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો છે.

આ પણ વાંચો : સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો

NIFTY IT અને NIFTY AUTOમાં પણ ઘટાડો

આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં 3.31 ટકા એટલે કે 979.70 પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને આજે તે 28,579.60 પોઈન્ટ પર બંધ થયું છે. જ્યારે નિફ્ટી ઓટોમાં 4.25 ટકા એટલે કે 1,088.95 પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને તે 24,509.90 પોઈન્ટ પર બંધ થયું છે.

શેરબજારના સૌથી સક્રિય શેરો પણ ગગડ્યા

શેરબજારના સૌથી સક્રિય શેરો (Most Active Stocks)ની વાત કરીએ તો, HDFC Bank, Reliance, ICICI Bank અને લાર્સન (Larsen) જેવી અગ્રણી કંપનીઓના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. એચ.ડી.એફ.સી. બેંકમાં સૌથી વધુ 5.32 ટકાનો ઘટાડો થયા બાદ ભાવ 798.20 રૂપિયા પર પહોંચ્યો છે. રિલાયન્સ 1.65 ટકાના ઘટાડા સાથે 1,384.80 રૂપિયા પર, લાર્સનમાં 4.81 ટકાના ઘટાડા સાથે ભાવ 3,434.50 રૂપિયા પર પહોંચ્યો છે. આ ઉપરાંત ICICI Bankમાં 3.04 ટકાના ઘટાડ સાથે શેરનો ભાવ 1,250.10 પર પહોંચ્યો છે.

યુદ્ધની અસર માર્કેટ પર

ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર મધ્ય-પૂર્વના દેશોમાં પહોંચવાની સાથે વિશ્વના અનેક દેશો સુધી પહોંચી ગઈ છે. આ યુદ્ધા કારણે વૈશ્વિક માર્કેટની ચિંતામાં વધારો થયો છે. યુદ્ધના કારણે ઊર્જા સેક્ટરને સૌથી મોટી અસર થઈ છે. ગઈકાલે ઈઝરાયલે ઈરાનના મુખ્ય ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો તો ઈરાને કતારમાં વિશ્વની સૌથા મોટા LNG પ્લાન્ટને ટાર્ગેટ કર્યું હતું. આ કારણે ઊર્જા પુરવઠાને મોટી અસર થવાની આશંકા વ્યક્ત થઈ છે.

આ પણ વાંચો : 1 એપ્રિલથી પાન કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયા ડૉક્યુમેન્ટ જરૂરી બની જશે!

Next Post
‘નર્મદે હર’ના જયઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ: સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

‘નર્મદે હર’ના જયઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ: સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
GUJARAT

India’s Billionaire Boom: ભારત અત્યારે આર્થિક વિકાસના એક સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અબજોપતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા...

Read more

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In