• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉત્તમ ડેરી વિવાદ: રસ્તા પર દૂધની નદીઓ વહાવી વિધાનસભા તરફ કૂચ, પૂતળા દહનથી મામલો ગરમાયો | uttam dairy…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉત્તમ ડેરી વિવાદ: રસ્તા પર દૂધની નદીઓ વહાવી વિધાનસભા તરફ કૂચ, પૂતળા દહનથી મામલો ગરમાયો | uttam dairy…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

Load More

Uttam dairy : ઉત્તમ ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ હવે આક્રામક બનીને રોડ પર આવી ગયો છે. પૂરતા ભાવ ન મળવા અને મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ લાદવામાં આવતા હજારો પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આંદોલનના પહેલા જ દિવસે ઉગ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં પશુપાલકોએ ડેરીના ચેરમેન અને સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.

15 હજાર પશુપાલકો પાયમાલ

આ વિવાદને કારણે 91 દૂધ મંડળીઓના અંદાજે 15 હજાર પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પશુપાલકોનું 2 લાખ લીટર દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં ન આવતા તે વેડફાઈ રહ્યું છે. પશુપાલકોનો ગંભીર આક્ષેપ છે કે, ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડ સામે સરકાર કેમ ઝૂકી રહી છે? સરકારની આ નરમાશ સામે પશુપાલકોએ આરપારની લડાઈ શરૂ કરી છે.

આ પણ વાંચો : હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

બાઉન્સરોને જોઈ પશુપાલકો ભડક્યાં 

આંદોલનકારી પશુપાલકો જ્યારે ઉત્તમ ડેરીના ચિલિંગ સેન્ટરને તાળાબંધી કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં અગાઉથી રહેલા બાઉન્સરોને જોઈને મામલો બિચક્યો હતો. ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ચિલિંગ સેન્ટરના દરવાજે જ કેન ઠાલવીને દૂધની નદીઓ વહાવી દીધી હતી. આટલું જ નહીં, પશુપાલકો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને નેહરુ ચોકડીથી સીધા વિધાનસભા તરફ કૂચ કરવા નીકળ્યા હતા.

ગામડાઓમાં પૂતળા દહન અને નનામી

શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. અનેક ગામડાઓમાં પશુપાલકોએ ઉત્તમ ડેરીના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પૂતળા દહન તેમજ પ્રતીકાત્મક નનામી કાઢી હતી. પશુપાલકોની માગ છે કે, તેમને દૂધના યોગ્ય ભાવ મળે અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો કે તણાવપૂર્ણ સ્થિતિને જોતા પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ પશુપાલકો પોતાની માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ કરવા તૈયાર નથી.

Next Post
છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |…

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

અમદાવાદ: નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્વીપરે હાથફેરો કર્યો, રૂ. 90 હજારની ચોરી કરી ફરા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…
GUJARAT

Gujarat RTE Admission 2026: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારની કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં કુલ 242500...

Read more

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

અમદાવાદ: નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્વીપરે હાથફેરો કર્યો, રૂ. 90 હજારની ચોરી કરી ફરા…

કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય | India Rejects Nepal s …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In