• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અફઘાનિસ્તાનથી ભારત સુધી 1,000 કિમી લાંબી ‘રેઈન બેન્ડ’ સક્રિય! ઉનાળામાં માવઠાની આફત | imd weather ale…
3
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Weather Alert: ઉત્તર ભારતના હવામાનનો મિજાજ હાલમાં હવામાન શાસ્ત્રીઓને પણ હેરાનીમાં મૂકી રહ્યો છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે આ ક્ષેત્રમાં એવી દસ્તક આપી છે, જે પોતાની સાથે માત્ર વરસાદ જ નહીં, પરંતુ એક અત્યંત વિચિત્ર આકૃતિ(રેઈન બેન્ડ) પણ લઈને આવ્યું છે. સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં વરસાદ અને હિમવર્ષા લાવે છે, પરંતુ આ વખતની સિસ્ટમ કંઈક અલગ જ મૂડમાં છે. 

1,000 કિલોમીટર લાંબી દુર્લભ સિસ્ટમ

સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે કે વાદળોની એક સીધી પટ્ટી અફઘાનિસ્તાનથી શરૂ થઈ પાકિસ્તાનને પાર કરીને ભારતની અંદર સુધી ખેંચાઈ રહી છે. આ સીધી લાઇન લગભગ 1,000 કિલોમીટર લાંબી છે. આ સિસ્ટમની સૌથી ખાસ વાત તેની સીધી બનાવટ છે. સામાન્ય રીતે આવી સિસ્ટમ વળાંકવાળી હોય છે, પરંતુ આ વખતે ‘ટ્રફ’ એટલે કે લો-પ્રેશર લાઇન બિલકુલ સીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી સીધી સંરચના અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેનાથી તીવ્ર ગાજવીજ, ભારે વરસાદ, વીજળી પડવી અને વિનાશક પવન ફૂંકાવાની આશંકા વધી જાય છે. ભારતના અનેક ભાગોમાં તેની અસર દેખાવાની શરૂઆત પણ થઈ ગઈ છે.

માર્ચની દઝાડતી ગરમીથી શું કાયમ માટે રાહત મળી ગઈ?

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા પહેલા ઉત્તર ભારતના લોકો સમય પહેલા આવી ગયેલી ગરમીથી બેહાલ હતા. દિલ્હી જેવા શહેરોમાં પારો 37 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયો હતો. એવું લાગતું હતું જાણે માર્ચમાં જ મે મહિનાનું આગમન થઈ ગયું હોય. પરંતુ આ સિસ્ટમ સક્રિય થતાની સાથે જ તાપમાનમાં 3 થી 7 ડિગ્રી સુધીનો ભારે ઘટાડો નોંધાયો છે. ઠંડા પવનો અને વરસાદે લોકોને અંગ દઝાડતા તાપથી મોટી રાહત આપી છે. જો કે, હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આ રાહત પોતાની સાથે કેટલાક પડકારો પણ લઈને આવી છે, તેથી લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

દિલ્હી-NCR માટે યલો એલર્ટ અને પવનની તોફાની ગતિ

હવામાન વિભાગે દિલ્હી અને NCR માટે 19 અને 20 માર્ચના રોજ યલો એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે રાજધાનીમાં આવેલી ધૂળની ડમરીઓ અને વરસાદે અગાઉથી જ ટ્રેલર બતાવી દીધું છે. તે દરમિયાન પવનની ઝડપ 68 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ઓછામાં ઓછી 16 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા હતા, જેના કારણે કલાકો સુધી બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી. આગામી બે દિવસમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તાપમાન 26 થી 30 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.

પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કરા પડવાનું જોડાણ

માત્ર દિલ્હી જ નહીં, પરંતુ પહાડી રાજ્યો જેમ કે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. સોનમર્ગ અને સ્પીતિના ઉંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગ મુજબ, આ વિસ્તારોમાં 20 માર્ચ સુધી ભારે હિમવર્ષા અને વરસાદ ચાલુ રહી શકે છે. બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડ જેવા મેદાની રાજ્યોમાં પણ છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આશા છે. 21 માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી પાકને નુકસાન પહોંચી શકે છે.

આ પણ વાંચો: સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત

હવામાન વિભાગ આ સમગ્ર સિસ્ટમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે આ પ્રકારની સીધી અને લાંબી વાદળોની પટ્ટી બનવી એ બદલાતા હવામાન ચક્રનો એક મોટો સંકેત છે. આ દુર્લભ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માત્ર ભેજ જ નથી લાવ્યું, પરંતુ એ પણ દર્શાવે છે કે આવનારા સમયમાં હવામાનનો મિજાજ વધુ અનિશ્ચિત બની શકે છે. IMD એ લોકોને સલાહ આપી છે કે તેઓ સત્તાવાર અપડેટ્સને અનુસરે અને ગાજવીજ દરમિયાન વૃક્ષો કે વીજળીના થાંભલા નીચે ઊભા રહેવાનું ટાળે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

Load More

Next Post
મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો | bhadbhuja hadvaid da…

મહિલા પગના દુખાવાની સારવાર કરાવવા ગઇ અને ડીગ્રી વિનાના યુવકે કમરનો બોલ તોડ્યો | bhadbhuja hadvaid da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …
GUJARAT

Rule Change From July: જૂન મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ટૂંક સમયમાં જુલાઈ 2026ની...

Read more

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર | India Sugar Pr…

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની વિદાય, રાજ્યસભાની ટર્મ પૂર્ણ થતાં મંત્રી પદથી રાજીનામું | george k…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In