• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં સોની વેપારીનું રૂા. 40 લાખનું સોનું કારીગર ઓળવી ગયો | Goldsmith in Rajkot stole Rs 40 lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds’ AUM falls by Rs 2…

Load More

A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ : વેપારીએ દાગીના બનાવવા માટે કટકે-કટકે 357 ગ્રામ ફાઇન સોનું આપ્યું હતું

રાજકોટ, : રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઇ કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા હવે સામાન્ય બની ગયા છે. મોરબી રોડ પરના અભીરામ પાર્કમાં જે.કે. કોમ્પલેક્સમાં રહેતા જયદિપભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ. 35)નું રૂા. 40 લાખનું સોનું કારીગર હારૂન કૌશર શેખ (રહે. હાથીખાના શેરી નં. 13) ઓળવી ગયાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

ફરિયાદમાં જયદિપભાઇએ જણાવ્યું છે કે ઘરેથી ભક્તિ ઓર્નામેન્ટ નામની પેઢી રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. છેલ્લા દોઢેક વર્ષથી જુની ગુજરી બજાર જ્વેલ પોઇન્ટ સામેના બિલ્ડિંગમાં દુકાન ધરાવતા હારૂનને ફાઇન સોનું આપી દાગીના બનાવડાવતા હતા. છેલ્લે તેણે સોય, દોરા અને લટકણ વગેરે દાગીના બનાવવાનું કામ હારૂનને સોપ્યું હતું. 

ગત સપ્ટેમ્બર માસમાં સોની બજાર બોઘાણી શેરીમાં એ.બી. ટાવરમાં આવેલ આર.જે. ઓર્નામેન્ટમાં રૂા. 11.42 લાખ RTGS થી મોકલ્યા હતા. જેના આધારે હારૂન ત્યાંથી 100 ગ્રામ ફાઇન સોનાનું બિસ્કિટ દાગીના બનાવવા લઇ ગયો હતો. તેના થોડા દિવસ બાદ ફરીથી આર.જે. ઓર્નામેન્ટમાં રૂા. 28.9 લાખ આરટીજીએસથી મોકલ્યા હતા. જેના આધારે હારૂન 257 ગ્રામ ફાઇન સોનું લઇ ગયો હતો. 

8 દિવસમાં દાગીના બનાવી આપવાની વાત કરી હતી. પરંતુ વાયદો પુરો નહીં કરતા પુછ્યું હતું ત્યારે થોડા દિવસમાં બનાવી આપીશ તેમ કહીં ટાઇમ પસાર કરતો રહ્યો હતો. ગત ઓક્ટોબર માસમાં તેની દુકાને જતા ફરીથી બહાના બતાવ્યા હતા. ત્યાર પછી દુકાન જ બંધ કરી ક્યાંક જતો રહેતાં આખરે તેના વિરૂદ્ધ આજે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

Next Post
વધુ રૂા. 10 લાખનો હાઇબ્રિડ ગાંજો કબ્જે : મુંબઇથી સ્પિકરમાં જથ્થો આવતો | More than Rs 10 lakh worth o…

વધુ રૂા. 10 લાખનો હાઇબ્રિડ ગાંજો કબ્જે : મુંબઇથી સ્પિકરમાં જથ્થો આવતો | More than Rs 10 lakh worth o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds’ AUM falls by Rs 2…

ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds’ AUM falls by Rs 2…

બાલાસિનોરની 163 આંગણાવાડીઓને તાળાં, વર્કર – હેલ્પરોનું વિરોધ પ્રદર્શન | 163 Anganwadis in Balasinore…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …
GUJARAT

દરરોજ અવરજવર કરતા વાહનચાલકોમાં રોષ તંત્ર દ્વારા સત્વરે માર્ગ ઉપર નડતરરૂપ ડાળીઓ અને ઝાડી-ઝાંખરાનું ટ્રિમિંગ કરવા માગણી ઉઠી નડિયાદ: નડિયાદના...

Read more

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

ઈરાન કટોકટીને કારણે ઈક્વિટી ફંડોની AUMમાં રૂ. 2.4 લાખ કરોડનો ઘટાડો | Equity funds’ AUM falls by Rs 2…

બાલાસિનોરની 163 આંગણાવાડીઓને તાળાં, વર્કર – હેલ્પરોનું વિરોધ પ્રદર્શન | 163 Anganwadis in Balasinore…

તળાવોનુ પઝેશન લીધા પછી પણ નારોલ,લાંભા સહિતના ૧૬ તળાવમાં ૨૬૦૦થી વધુ દબાણો | Even after taking possess…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In