• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વધુ રૂા. 10 લાખનો હાઇબ્રિડ ગાંજો કબ્જે : મુંબઇથી સ્પિકરમાં જથ્થો આવતો | More than Rs 10 lakh worth o…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વધુ રૂા. 10 લાખનો હાઇબ્રિડ ગાંજો કબ્જે : મુંબઇથી સ્પિકરમાં જથ્થો આવતો | More than Rs 10 lakh worth o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

Load More

મૂળ મુંબઇના અને હાલ રાજકોટ રહેતા યુવકની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા : મોટાભાગના ગ્રાહકો છાત્રો છે : 6 માસથી હાઇબ્રિડ ગાંજાનો વેપલો કરતો હતો

રાજકોટ, : રાજકોટનાં ઇતિહાસમાં પહેલી વખત હાઇબ્રિડ ગાંજો પકડાયો છે. મુખ્ય આરોપી ધ્રૂવ સંજયભાઇ જોશી (ઉ.વ. 26) પાસેથી એસઓજીએ વધુ 296 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબ્જે કર્યો છે. છેલ્લા છએક માસથી હાઇબ્રિડ ગાંજાનો વેપલો કરતો હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગનાં ગ્રાહકો છાત્રો હોવાની વાતથી SOGચોંકી ઉઠી છે. 

મૂળ મુંબઇના અને છેલ્લા દસેક વર્ષથી રાજકોટમાં રહેતા ધ્રૂવને એસઓજીએ 69 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લીધો હતો. તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવી ઘનીષ્ઠ પૂછપરછ કરતાં બીગ બજાર નજીક જગન્નાથ ચોકમાં અમરનાથ મેઇન રોડ પર ભાડે રાખેલા મકાનમાં પણ હાઇબ્રિડ ગાંજો છુપાવ્યાની કબૂલાત આપી હતી. જેના આધારે એસઓજીના પીએસઆઇ એમ.વી. જાડેજાએ ત્યાં દરોડો પાડતા રૂા. 10.36 લાખની કિંમતનો 296 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. 

પૂછપરછમાં ધ્રૂવે એવી પણ કબૂલાત આપી હતી કે મુંબઇમાં રહેતો ત્યારે જ ગાંજો પીવાના રવાડે ચડી ગયો હતો. છેલ્લા છ માસથી તેણે ગાંજાનો વેપલો શરૂ કર્યો હતો. મુંબઇના મીરાં રોડ પર રહેતા સપ્લાયર પાસે જઇ ગાંજાનો સોદો કરતો હતો. સોદો કર્યા બાદ તે ટ્રેન કે બસમાં રાજકોટ આવી જતો હતો. ત્યાર પછી  સપ્લાયર તેને કુરિયરમાં સ્પીકર અને બીજી ઇલેક્ટ્રોનિક આઇટમ સાથે હાઇબ્રિડ ગાંજો મોકલી આપતો હતો, જે લેવા પોતે જતો નહીં- તેને બદલે મિત્રને મોકલી દેતો હતો.

ત્રણેક વખત તેણે આ રીતે હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો હતો. છેલ્લે રૂા. 2.80 લાખમાં 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મંગાવ્યો હતો. જેમાંથી અંદાજે 135 ગ્રામ ગાંજો વેંચી દીધો હતો. બાકીનો અંદાજે 365 ગ્રામ ગાંજો SOGએ કબ્જે કર્યો છે. તેના મોટાભાગના ગ્રાહકો હોસ્ટેલ, પી.જી.માં રહેતા અને કોલેજમાં ભણતા સ્ટુડન્ટો છે, જેમને રૂા. 2000 લેખે 1 ગ્રામ ગાંજો વેંચતો હતો.

SOGએ હવે તેના કસ્ટમરોમાં ક્યા-ક્યા છાત્રો હતાં તેના વિશે માહિતી મેળવવા તજવીજ શરૂ કરી છે. એટલું જ નહીં અમુક કારખાનેદારો પણ કસ્ટમરો હોવાની માહિતી મળતા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. હાલમાં આઠેક કસ્ટમરોની માહિતી મળી છે. પરંતુ તેની સંખ્યા વધુ હોવાનું એસઓજી માની રહી છે. 

શહેરમાં આ અગાઉ પણ સિન્થેટિક અને મોંઘાદાટ એમ.ડી. જેવા ડ્રગ્સનાં જે પણ રેકેટ બહાર આવ્યા છે તેમાં પણ મુખ્યત્વે છાત્રો જ કસ્ટમરો હોવાનું બહાર આવતું રહ્યું છે. આ સ્થિતિમાં હવે એસઓજી અને બીજી એજન્સીઓ માટે યુવાધન અને છાત્રોને ડ્રગ્સમાંથી મુક્તિ અપાવવાનો નવો પડકાર સર્જાયો છે.

Next Post
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડુ, વીજળી, વરસાદી તોફાન, : રાજકોટમાં દોઢ ઈંચ, કૃષિક્ષેત્રને વ્યાપક નુકસાન | …

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડુ, વીજળી, વરસાદી તોફાન, : રાજકોટમાં દોઢ ઈંચ, કૃષિક્ષેત્રને વ્યાપક નુકસાન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
GUJARAT

Pune Lohagad Fort Murder Case : ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શાંત થઈ નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ...

Read more

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In