• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

Load More

પશુપાલકોના શોષણ સામે તમામ વેપારીઓનો પ્રચંડ પ્રતિસાદ

પશુપાલકોનો વિરોધ જનઆંદોલનમાં ફેરવાયો ઃ ચાની લારીથી લઈને મોલના શટરડાઉન ઃ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સુનકાર ભાસ્યા ઃ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગાંધીનગર :  દહેગામ તાલુકાના દૂધ ઉત્પાદકોના પડતર પ્રશ્નો અને મધુર
ડેરીમાં દૂધ ન સ્વીકારાતા પશુપાલકોને થઈ રહેલા આથક નુકસાનના વિરોધમાં આજે ગુરુવારે
દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનને સમગ્ર તાલુકાએ અભૂતપૂર્વ
પ્રતિસાદ આપતા સવારથી જ બજારો
,
શોપિંગ સેન્ટરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. પશુપાલકોની
આ લડાઈ હવે જન આંદોલનનું સ્વરૃપ ધારણ કરી ચૂકી હોય તેમ જણાય છે.

બુધવારે મળેલી સરપંચ એસોસિએશનની ખાસ બેઠકમાં કળજોદરા, રખિયાલ, દેવકરણના મુવાડા, ઇસનપુર ડોડીયા, કડાદરા, મોટી પાવઠી, કનીપુર, ખાડીયા, વાસણા સોગઠી, લવાડ અને હીલોલ
સહિતના અગ્રણી ગામોના સરપંચોએ લેખિત સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત
, યુવા ક્ષત્રિય
વિકાસ સંગઠન અને તેર ગામ લેવા પાટીદાર સેવા સમાજ જેવા સામાજિક સંગઠનોએ પણ
પશુપાલકોના ખભે ખભા મિલાવીને ઊભા રહેવાનો નિર્ધાર કર્યો હતો. રાજકીય મોરચે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ લડાઈને ટેકો જાહેર કરતા પશુપાલકોની માંગણી વધુ
મક્કમ બની છે.બંધના પગલે દહેગામ શહેરના મુખ્ય બજારો જ નહીં
, પરંતુ હાઈવે પર
આવેલી હોટલો અને નાના લારી-ગલ્લા ધારકોએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ
પ્રદર્શનમાં સહભાગી થયા હતા. અગાઉ પોલીસ દ્વારા વિધાનસભા કૂચ અને સાંસદના ઘેરાવા
જેવા કાર્યક્રમો નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા
,
પરંતુ લોકશાહી ઢબે અપાયેલા બંધના એલાને સરકાર અને વહીવટી તંત્ર સુધી પશુપાલકોનો
અવાજ પહોંચાડવામાં સફળતા મેળવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પશુપાલકોની
માંગણી સ્વીકારી મધુર ડેરીમાં દૂધ ભરાવવાની છૂટ આપે છે કે પછી પશુપાલકોને ઉત્તમ
ડેરીમાં મોકલવા માટેનું દબાણ ચાલુ રાખે છે.

બંધને નિષ્ફળ બનાવવા પોલીસ અને તંત્ર મેદાને પણ સંગઠન ટસનું
મસ થયું નહીં

દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા મધુર ડેરીમાં દૂધ
ભરાવવામાં આવતું હતું જે બંધ કરી દેતા આ દૂધ ઉત્પાદકોને આથક ફટકો પડયો છે આવી
સ્થિતિમાં દૂધ ઉત્પાદકો ના વિરોધને ધ્યાનમાં રાખીને અને સામે ચૂંટણી હોવાને પગલે
ઉત્તમ ડેરીએ એકાએક પશુપાલકોને ભાવ વધારો આપી દીધો છે તેમ છતાં દહેગામના દૂધ
ઉત્પાદકો આ ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવાનું ઇચ્છતા નથી આવી સ્થિતિમાં ગુરુવારે દહેગામ
બંધના કાર્યક્રમને પણ નિષ્ફળ બનાવવા માટે સરકારે પોલીસ અને સ્થાનિક તંત્રને મેદાને
ઉતાર્યું હતું આ ઉપરાંત ભાજપના હોદ્દેદારોએ પણ બંધ નિષ્ફળ રહે તે માટેના પ્રયત્નો
કર્યા હતા પરંતુ દૂધ ઉત્પાદક મંડળ અને વ્યાપારીઓ સહિત ગ્રામ્ય વિસ્તાર પણ આ બંધ
બંધના એલાનમાં સજ્જડ રીતે જોડાવું હતું અને દૂધ ઉત્પાદકોની માંગણીને મક્કમ બનાવી
છે.

Next Post
દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an…

દોલારાણા વાસણામાં ચાર શખ્સોનો યુવક પર પાઇપ અને ધોકાથી હુમલો | Four men attack a youth with a pipe an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior cle…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત | surendranagar …
GUJARAT

Dasada Accident: સુરેન્દ્રનગરના દસાડાના એછવાડા બસ સ્ટેન્ડ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે...

Read more

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

અમદાવાદમાં વેપારીએ કંપનીનો ‘કલર’ કરી નાખ્યો! ઉધારમાં લાખોનો માલ ખરીદી હાથ અદ્ધર, ફરિયાદ નોંધાઈ | ahm…

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior cle…

ચૈતર વસાવાને કાવતરું ઘડીને સજા કરાવાઈ હોવાનો કેજરીવાલનો આરોપ, જાણો ભાજપ-કોંગ્રેસે શું કહ્યું | gujar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In