![]()
વાસણારોડ પર રાણેશ્વર હોસ્પિટલ નજીક એક વૃક્ષ અને થાંભલો તૂટી પડતાં નીચે પાર્ક કરેલા સાત જેટલા ટુવ્હીલર દબાયા હતા.આવી જ રીતે ભાયલી નવરચના સ્કૂલ નજીક પણ વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને બે ટુવ્હીલરને નુકસાન થયું હતું.
ઉપરોક્ત બનાવોમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા ઝાડને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.ઝાડ તૂટી પડવાના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.