• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર | 30 LPG tankers required to meet LPG de…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતમાં એલપીજીની જરૂરિયાત પૂરી કરવા 30 એલપીજી ટેન્કરની જરૂર | 30 LPG tankers required to meet LPG de…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Load More

– ઈરાનના હુમલા વધતા બ્રેન્ટ ક્રૂડનો ભાવ 114 ડોલરને પાર

– હોર્મુઝની ખાડીમાંથી એલપીજી-ઓઈલ ટેન્કરોને સુરક્ષિત લાવવા ભારત ઓમાનની ખાડીમાં યુદ્ધ જહાજ તૈનાત કરશે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના ભયાનક યુદ્ધ અને હોર્મુઝની ખાડી પર ઈરાનની નાકાબંધી વચ્ચે ભારતમાં રાંધણ ગેસના પૂરવઠા પર કાળા વાદળ છવાયા છે. ભારતના કેટલાક જહાજ સફળતાપૂર્વક હોર્મુઝની ખાડી પાર કરીને સ્વદેશ પહોંચી ગયા છે. આમ છતાં ભારતના હજુ ૨૨ જેટલા ક્રૂડ અને એલપીજી ભરેલા ટેન્કરો હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે. ભારતમાં સતત ત્રીજા સપ્તાહે એલપીજીની અછતના અહેવાલો છે. શિવાલિક અને નંદા દેવી સહિતના જહાજ ભારતની માત્ર એક-બે દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. ભારતને તેની રાંધણ ગેસની જરૂરિયાતો પૂરી કરવા માટે મહિને ૩૦થી વધુ એલપીજી ટેન્કરોની જરૂર પડે છે.

વેસલ ટ્રેકિંગના ડેટા મુજબ જ ભારતના જગ વસંત, બીડબલ્યુ એલ્મ, બીડબલ્યુ લોયલ્ટી, પાઈન ગેસ, ગ્રીન સાણવી, જગ વિક્રમ અને ગ્રીન આશા નામના જહાજો હોર્મુઝની ખાડી પાસે રોકાયેલા છે. આ જહાજોમાં અંદાજે ૩.૩૮ લાખ મેટ્રિક ટન એલપીજી છે, જે ભારતની માસિક જરૂરિયાતનો લગભગ પાંચમો હિસ્સો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ જહાજોમાં કોઈ હલચલ જોવા મળી નથી.

બીજીબાજુ ભારતમાં રાંધણ ગેસની માગ ખૂબ જ ઊંચી છે. ગયા વર્ષે દેશમાં ૩.૩૧ કરોડ મેટ્રિક ટન કૂકિંગ ગેસનો વપરાશ થયો હતો, જેમાંથી ઘરેલુ ઉત્પાદન માત્ર ૧.૨૮ કરોડ મેટ્રીક ટન હતું જ્યારે બાકીના ૧.૮૫ કરોડ મેટ્રિક ટનનો પુરવઠો આયાત કરાયો હતો. આ માગ પૂરી કરવા વર્ષમાં ૪૦૦થી ૪૫૦ જહાજ એટલે કે માસિક ૩૪થી ૩૮ ટેન્કરની જરૂર પડે. પરંતુ મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે છેલ્લા ૧૫ દિવસમાં માત્ર કેટલાક ટેન્કર જ ભારત પહોંચી શક્યા છે.

આ સંજોગોમાં કેન્દ્ર સરકારે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ભારતના ટેન્કરોને બહાર કાઢવા માટે ભારતીય નેવીને ઓમાનની ખાડીમાં તૈનાત કરી છે. ભારતીય નેવીએ ઓમાનની ખાડી અને અરબ સાગરમાં વધારાના ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજ મોકલ્યા છે. આ ડિસ્ટ્રોયરનો આશય ભારતના કમર્શિયલ જહાજોનું સુરક્ષિત પરિવહન નિશ્ચિત કરવાનો છે. જોકે, આ સાથે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેના યુદ્ધ જહાજો હોર્મુઝની ખાડીમાં નહીં જાય.

દરમિયાન ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી જાળવી રાખતા દુનિયાભરમાં ઊર્જા કટોકટી વધવાની આશંકાએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને પ્રતિ બેરલ ૧૧૬.૩૮ ડોલરે પહોંચ્યો હતો, જે યુદ્ધ શરૂ થયા પહેલાંની પૂર્વ સંધ્યાએ માત્ર પ્રતિ બેરલ ૭૩ ડોલર હતો. કુદરતી ગેસ માટેના યુરોપીયન ટીટીએફ બેન્ચમાર્ક ગુરુવારે સેન્ટ દીઠ ૨૪ના સ્તરે ટ્રેડ થયો હતો.

Next Post
ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

આદિવાસી સમાજ થી જમીન માફિયાઓએ જમીન ક્લીયર કરાવી કેટલાયને વેચી! બનાસકાંઠા જિલ્લો અંતરિયાળ આદિવાસી સમાજની વસ્તી અને બહુમતી ધરાવતો જિલ્લો...

Read more

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In