• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ | India is the second biggest…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ : મેટાના રિપોર્ટમાં ઘટસ્ફોટ | India is the second biggest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

Load More

– આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારો પર મેટાની તવાઈ

– મેટાએ ઈન્સ્ટાગ્રામ-ફેસબૂકના 1.09 કરોડ એકાઉન્ટ, 6 લાખ વેબ પેજ, 1.12 લાખ જાહેરાતના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કર્યા

નવી દિલ્હી : ભારત હવે દુનિયામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરનારી ગેંગ્સનું બીજું સૌથી મોટું ટાર્ગેટ છે. અમેરિકામાં અંગ્રેજી બોલતા યુઝર્સ પછી ભારત બીજા ક્રમે છે તેમ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ એક નવા રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો છે. આ સાથે મેટાએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકના ૧.૦૯ કરોડ એકાઉન્ટ, ૬ લાખ વેબ પેજ અને ૧.૧૨ લાખ જાહેરાતના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દીધા છે. 

મેટાના વિપરિત જોખમો અંગેના અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે સાયબર ગુનેગારો હવે સામાન્ય ગુનેગારો નથી રહ્યા. તેઓ નકલી એકાઉન્ટ્સ બનાવે છે, જેમાં સંપૂર્ણ બેકસ્ટોરી, અસલી જેવા પ્રોફાઈલ ફોટો, વીડિયો અને ત્યાં સુધી કે સાંસ્કૃતિક રીતે એકદમ ફીટ વાતચીત થાય છે. આ સંદેશા એટલા પર્સનલાઈઝ્ડ હોય છે કે વાંચનારને લાગે છે કે આ તો મારા માટે જ લખાયું છે.

મેટાના રિપોર્ટ મુજબ સાયબર ગુનેગારોની સિન્ડિકેટ સૌથી પહેલા અમેરિકામાં અંગ્રેજી બોલતા યુઝર્સને નિશાન બનાવે છે. બીજા ક્રમે તેઓ ભારતીયોને ટાર્ગેટ કરે છે. ત્યાર પછી મેન્ડેરિન બોલતા ચીન, તાઈવાન, હોંગકોંગ, સિંગાપુર અને જાપાન-દક્ષિણ કોરિયાના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. મેટાએ તાજેતરમાં જ એક પાકિસ્તાન સ્થિત સાયબર ગુનેગારોની સિન્ડિકેટને પકડી હતી, જે માત્ર ભારતને જ ટાર્ગેટ કરતી હતી. આ ગેંગ ઓફ-પ્લેટફોર્મ વેબસાઈટ પર ચાલતી હતી અને એઆઈની મદદથી અલગ અલગ ભાષાઓમાં કન્ટેન્ટ બનાવતી હતી. આ રિપોર્ટ મુજબ સાયબર ગુનેગારો હવે તાલિમ, સ્પેશિયલાઈઝેશન અને સુરક્ષા સાથે બિઝનેસની જેમ કામ કરે છે. 

વધુમાં એઆઈની મદદથી સાયબર ઠગ એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તમારા એકદમ નજીકના મિત્ર સમાન લાગે છે. આથી મેટાએ યુઝર્સને અજાણી લિંક નહીં ખોલવા અને કોઈને નાણાં નહીં મોકલવા તથા કોઈ ખૂબ જ સારી ઓફર આવે તો બે વખત વિચારવા સૂચન કર્યું હતું.

મેટાએ જણાવ્યું કે, આ વર્ષે તેણે ફ્રોડ અને સ્કેમ વિરુદ્ધ ૧.૦૯ કરોડ ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, ૬ લાખ પેજ અને ૧.૧૨ લાખ જાહેરાતના એકાઉન્ટ્સ હટાવી દીધા હતા. આ સાથે આવા કેસોમાં અંદાજે ૨૧ લોકોને જેલમાં પણ ધકેલી દેવાયા છે. આ સિવાય ડ્રગ્સ કાર્ટેલ અને દાણચોરીવાળી ગેંગ પણ આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ ભરતી, બ્લેકમેલ અને પ્રચાર માટે કરતી હોવાનું મેટાના ધ્યાનામાં આવ્યું હતું. મેટાએ કંબોડિયા, મ્યાંમાર અને લાઓસમાં ચાલી રહેલા મોટા સ્કેમ સેન્ટરો સાથે સંકળાયેલા અનેક એકાઉન્ટ્સને હટાવવાની કામગીરી પણ કરી છે.

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું, 7ની ધરપકડ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે) યુનિટે એક મોટી સફળતા મેળવતા અત્યંત હાઈ-ટેક અને આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો. આ સંદર્ભમાં પોલીસે એક નકલી કોલ સેન્ટર પર દરોડો પાડીને ૭ શકમંદોની ધરપકડ કરી હતી. આ ગેંગના તાર વિદેશ સુધી ફેલાયેલા હતા અને સ્થાનિક નાગરિકો સાથે વિદેશીઓને પણ શિકાર બનાવતા હતા. સૂત્રો મુજબ સીઆઈકેને આ ગુપ્ત કોલ સેન્ટરોની ટેકનિકલ માહિતી મળી હતી. ટેકનિકલ નિષ્ણાતો અને ફિલ્ડ ઓપરેટિવ્સની વિશેષ ટીમોએ ડિજિટલ ઈન્ટેલિજન્સ એકત્ર કરીને શ્રીનગરના રંગરેઠ ઔદ્યોગિક વિસ્તારમાં દરોડો પાડી આ કૌભાંડના મુખ્ય ઓપરેશનલ હબની ઓળખ કરી હતી. ત્યાર પછી શ્રીનગરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને સાત ગુનેગારોની ધરપકડ કરી હતી. આરોપીઓની સાથે પોલીસે મોટા પ્રમાણમાં ડિજિટલ અને સંચાર ઉપકરણો જપ્ત કર્યા છે, જેમાં નવ આઈફોન, સેમસંગ, રેડમી, નાર્ઝો, રેડમી નોટના એક-એક મોબાઈલ જપ્ત કર્યા હતા. આ સાથે સાત લેપટોપ અને ત્રણ આઈપેડ-મેકબૂક પણ જપ્ત કર્યા છે. વધુમાં વીઓઆઈપી સિસ્ટમ, નેટવર્કિંગ ડિવાઈસ, સિમકાર્ડ અને અન્ય ડિજિટલ સ્ટોરેજ મીડિયા પણ જપ્ત કરાયા છે.

Next Post
હવામાનની બદલાતી રુખ ભરઉનાળે વાવાઝોડાં સાથે વરસાદ, હિમવર્ષા | Changing weather patterns: Rain snowfal…

હવામાનની બદલાતી રુખ ભરઉનાળે વાવાઝોડાં સાથે વરસાદ, હિમવર્ષા | Changing weather patterns: Rain snowfal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ પાસે છે 5300 કરોડની સંપત્તિ, જાણો સૌથી ‘ગરીબ’ કોણ? | who is the wealthies…
GUJARAT

Wealthiest Rajya Sabha MP: રાજ્યસભાના સાંસદોની સંપત્તિ અને તેમના ગુનાહિત ઈતિહાસને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો એક ચોંકાવનારો રિપોર્ટ...

Read more

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

ભાવનગરમાં આંગણવાડી કર્મચારીઓના પડતર પ્રશ્ને સંમેલન, સુત્રોચ્ચાર કરાયા | Conference held in Bhavnagar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In