• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રખાયા | Federal Reserve keeps interest rates unc…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અનિશ્ચિતતા વચ્ચે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રખાયા | Federal Reserve keeps interest rates unc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

Load More

મુંબઈ : ઈરાન યુદ્ધને કારણે વધી રહેલી અનિશ્ચિતતા તથા લેબર માર્કેટમાં નબળાઈને ધ્યાનમાં રાખી અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારે વ્યાજ દર ૩.૫૦ ટકાથી ૩.૭૫  ટકાની રેન્જમાં  યથાવત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ અગાઉ જાન્યુઆરીની બેઠકમાં પણ વ્યાજ દર યથાવત રખાયા હતા. જો કે તે પહેલા સતત ત્રણ વખત વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો. 

લેબર માર્કેટ મંદ પડી રહી છે અને ફુગાવો પણ ફેડરલના બે ટકાના ટાર્ગેટ કરતા ઊંચો પ્રવર્તી રહ્યો છે એટલું જ નહીં ઈરાન યુદ્ધે પણ સ્થિતિ વણસાવી દીધી હોવાથી વ્યાજ દરમાં કોઈ ફેરબદલ કરાયો નથી. 

બે દિવસ ચાલેલી બેઠકના અંતે ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ના ૧૨માંથી ૧૧ સભ્યોએ વ્યાજ દર યથાવત રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે એક સભ્યએ દરમાં પા ટકા ઘટાડો કરવાની તરફેણ કરી હતી. 

રોજગાર વૃદ્ધિના નીચા સ્તર અને ઊંચા ફુગાવા સાથે અર્થતંત્ર મજબૂત ગતિએ વધી રહ્યું હોવાનં૨ આર્થિક નિર્દેશાંકો સૂચવી રહ્યા છે. આર્થિક આઉટલુક સંદર્ભમાં અનિશ્ચિતતા ઊંચી રહી છે અને મધ્ય પૂર્વના ઘટનાક્રમોની અમેરિકાના અર્થતંત્ર પર કેવી અસર પડશે તે પણ કહી શકાય એમ નથી. 

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરો પોવેલે જણાવ્યું હતું કે, કર્મચારીઓની ભરતીમાં મંદ ગતિ કર્મચારીઓ માટેની માગ ઓછી હોવાનું સૂચવે છે અને ટેરિફને કારણે માલસામાનની કિંમતો ઊંચી પ્રવર્તી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
તળાવોનુ પઝેશન લીધા પછી પણ નારોલ,લાંભા સહિતના ૧૬ તળાવમાં ૨૬૦૦થી વધુ દબાણો | Even after taking possess…

તળાવોનુ પઝેશન લીધા પછી પણ નારોલ,લાંભા સહિતના ૧૬ તળાવમાં ૨૬૦૦થી વધુ દબાણો | Even after taking possess...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …
GUJARAT

Vadodara : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને રાખી પોલીસને જાણ નહીં કરનાર સંચાલક સામે ગુનો નોંધવામાં...

Read more

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In