• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …
16
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

Load More

દરરોજ અવરજવર કરતા વાહનચાલકોમાં રોષ

તંત્ર દ્વારા સત્વરે માર્ગ ઉપર નડતરરૂપ ડાળીઓ અને ઝાડી-ઝાંખરાનું ટ્રિમિંગ કરવા માગણી ઉઠી

નડિયાદ: નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ તરફ જતો માર્ગ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે, ત્યારે આ રોડની બંને સાઈડો તોતિંગ વૃક્ષો તેમજ ઝાડી ઝાંખરાથી છવાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પરના નડતરરૂપ વૃક્ષો ઝાડી-ઝાંખરા દૂર કરવા લાગણી વ્યાપી છે.

નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડ નહેરથી ફતેપુરા રીંગ રોડને જોડતો રોડ સોસાયટી વિસ્તાર તેમજ ફતેપુરા ગામના લોકોની અવરજવરથી ધમધમતો રહે છે. ત્યારે આ રોડની બંને સાઈડ પર ઉગી નીકળેલા નડતરરૂપ વૃક્ષો અને ઝાડી-ઝાંખરા વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે. લાંબા સમયથી નડતર રૂપ વૃક્ષોની છટણી ન થતા સામેથી આવતા વાહન જોઈ ન શકાતું હોય અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત રસ્તાની બંને તરફ મોટા થયેલા વૃક્ષોની ડાળીઓ માર્ગ પર ઝૂકી રહી છે, જેના કારણે સામેથી આવતા વાહનો જોવામાં ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.  ખાસ કરીને વળાંક પર દ્રશ્યતા ઓછી થતા અકસ્માતની શક્યતા રહે છે. રોડની કિનારીઓ પર ઉગી નીકળેલા ઝાંખરાને કારણે વાહનચાલકોએ રોડની વચ્ચે વાહન ચલાવવાની ફરજ પડે છે, આ માર્ગ પર રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે નડતરરૂપ ડાળીઓ વાહનચાલકોને દેખાતી નથી, જે ટુ-વ્હીલર ચાલકો માટે જીવનું જોખમરૂપ બની છે. જેથી દરરોજ અવરજવર કરતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ માર્ગ પર નડતરરૂપ ડાળીઓ અને ઝાડી-ઝાંખરાનું ટ્રિમિંગ (છટણી) કરવા માગણી ઉઠી છે.

Next Post
દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
GUJARAT

Major Reshuffle In Congress: કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારોના અહેવાલો છે. અનેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને AICCમાં ફેરફારની અફવાઓ વધી રહી...

Read more

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In