• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરબજારનું જોરદાર ‘કમબૅક’ : સેન્સેક્સમાં એકઝાટકે 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી | Stock Marke…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…

ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા | Private sector banks…

ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…

Load More

Sensex and Nifty News : ગુરુવારના ઐતિહાસિક ઘટાડા બાદ આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય બજારે શાનદાર રિકવરી કરી છે. શોર્ટ કવરિંગ અને વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ભારતીય શેરબજાર માટે શુક્રવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. ગુરુવારે સેન્સેક્સમાં 2,496 પોઈન્ટનો જે ભીષણ કડાકો બોલાયો હતો, ત્યારબાદ આજે માર્કેટ ‘રિકવરી મોડ’માં જોવા મળી રહ્યું છે. બીએસઈ (BSE) સેન્સેક્સ 911 પોઈન્ટના ઉછાળા સાથે 75,118 ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી પણ 281 પોઈન્ટની છલાંગ લગાવીને 23,283 પર ટ્રેડ કરી રહ્યો છે.

રિકવરી પાછળના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, ગઈકાલના મોટા ઘટાડા બાદ બજારમાં ‘શોર્ટ કવરિંગ’ જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) તરફથી મળેલા પોઝિટિવ સંકેતોને કારણે બજાર મજબૂત શરૂઆત કરવામાં સફળ રહ્યું છે. જોકે, ઈરાન-અમેરિકા તણાવ અને તેલની વધતી કિંમતોને કારણે રોકાણકારો હજુ પણ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

ડૉલર સામે રુપિયાની શું છે સ્થિતિ? 

એક તરફ શેરબજારમાં તેજી છે, તો બીજી તરફ ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. શુક્રવારે શરૂઆતી કારોબારમાં અમેરિકન ડૉલર સામે રૂપિયો 3 પૈસા ગબડીને 92.92 ની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે તેલની આયાત મોંઘી થઈ રહી છે, જેની સીધી અસર રૂપિયાના મૂલ્ય પર પડી રહી છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

એશિયાઈ બજારો: કોરિયાનો કોસ્પી (Kospi) 1% વધ્યો છે, જ્યારે જાપાનમાં આજે રજા હોવાથી બજાર બંધ છે. હોંગકોંગના બજારમાં નબળાઈ જોવા મળી રહી છે.

તેલ અને સોનું: બ્રેન્ટ ક્રૂડ હાલમાં $107 પ્રતિ બેરલ પર સ્થિર છે. બીજી તરફ, સોનામાં આ અઠવાડિયે 8% નો ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા 6 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હોઈ શકે છે.

રોકાણકારો માટે સલાહ

બજારમાં અત્યારે વોલેટિલિટી (ઉતાર-ચઢાવ) ખૂબ વધારે છે. ભલે આજે રિકવરી જોવા મળી રહી હોય, પરંતુ મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને મોંઘા તેલને કારણે જોખમ હજુ ટળ્યું નથી. નિષ્ણાતો રોકાણકારોને અત્યારે ઉતાવળે મોટું રોકાણ ન કરવા અને સાવચેત રહેવા સલાહ આપી રહ્યા છે.

Next Post
ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા | Gujarat Farm…

ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા | Gujarat Farm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…

નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…

ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા | Private sector banks…

ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા | Private sector banks…

ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…

ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…

10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ | 8 out of 10 companies fail to pay compensation

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…
GUJARAT

મુંબઈ : ૨૦૨૪ નતથા ૨૦૨૫માં ઊંચા મૂલ્યાંકને પોતાની હસ્તકના શેરોમાંથી આંશિક શેરોનું વેચાણ કરી ચૂકેલા અનેક કંપનીઓના પ્રમોટરોએ ૨૦૨૬માં શેરોની...

Read more

ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા | Private sector banks…

ક્રૂડ ઉછળી 114 ડોલર પાર: સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000નો કડાકો | Crude oil surges above 114 gold…

10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ | 8 out of 10 companies fail to pay compensation

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી | Man enters house cleans out safe o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In