• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

Load More

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શુભારંભ કરાવશે

રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પૂર્વ સહકાર મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન રાજ્યભરના મહાનગરોમાં બે દિવસીય “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો આવતીકાલ તા. ૨૧ માર્ચના રોજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શુભારંભ કરાવશે. આ વેળાએ રાજ્યના પૂર્વ સહકાર મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત વિવિધ મહાનગરોમાં પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહીને “મિલેટ મહોત્સવ”નો પ્રારંભ કરાવશે.

વાપી મહાનગરપાલિકા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈ

મહેસાણા મહાનગરપાલિકા ખાતે મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી

રાજકોટ મહાનગરપાલિકા ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

નવસારી મહાનગરપાલિકા ખાતે મંત્રી નરેશભાઈ પટેલ

પોરબંદર મહાનગરપાલિકા ખાતે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મંત્રી પ્રદ્યુમન વાજા

વડોદરા મહાનગરપાલિકા ખાતે મંત્રી શ્રી મનીષાબેન વકીલ અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ

સુરત મહાનગરપાલિકા ખાતે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા

ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા

ભાવનગર મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા

ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા

નડિયાદ મહાનગરપાલિકા ખાતે રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા

મોરબી મહાનગરપાલિકા ખાતે ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલસિંહ રાજપૂત

જામનગર મહાનગરપાલિકા ખાતે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવશે.

અમદાવાદમાં રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં ૮૫ અને અન્ય શહેરોમાં ૬૨૦ મળી રાજ્યભરમાં કુલ ૭૦૦થી વધુ સ્ટોલ્સ વિવિધ ખેડૂતો, FPO અને ખેડૂત મંડળીઓને કોઈપણ ભાડા વિના એટલે કે, વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આનાથી મધ્યસ્થીઓ દૂર થશે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો સીધો અને યોગ્ય ભાવ મળશે.

આ મહોત્સવમાં મિલેટ પ્રદર્શની, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ વિશેષ આકર્ષણ જમાવશે. નાગરિકો અહીં મિલેટની શુદ્ધ બનાવટો ખરીદી શકશે અને મિલેટથી બનેલી પૌષ્ટિક વાનગીઓનો પણ સ્વાદ માણી શકશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રી અન્ન’ અભિયાનને વેગ આપવા માટે “ધરતીનું સોનું — શ્રી અન્ન અપનાઓ, સ્વસ્થ જીવન પાઓ”ના મંત્ર સાથે આયોજિત આ મિલેટ મહોત્સવની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેત પેદાશો તેમજ મિલેટને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Post
ધગધગતી ગરમીમાં ટ્રાફિક કર્મીઓને મળશે કુલિંગ જેકેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યુ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …
GUJARAT

GSEB 2026 Paper Evaluation Begins: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ગત 18...

Read more

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

AC મુસાફરી હવે બનશે સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ ઉમેરાશે | 12 Expres…

શહેરામાં સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી, ‘આયો લાલ ઝુલેલાલ’ ના નાદ સાથે નગર ભક્તિમય બન્યુ…

9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા | DGCA…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In