• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …

અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

Load More

West Bengal Assembly Elections 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે મમતા બેનર્જીના સમર્થનમાં મોટું નિવેદન આપતા ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાઉતે દાવો કર્યો છે કે બંગાળમાં મમતા બેનર્જીને હરાવવાનું કામ માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે.

બંગાળમાં મમતા દીદી જ જીતશે : સંજય રાઉત

સંજય રાઉતે (Sanjay Raut) પશ્ચિમ બંગાળની સ્થિતિ પર ટિપ્પણી કરતા જણાવ્યું કે, ‘મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં હરાવવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમિત શાહ પણ જાણે છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી શકતા નથી. ભાજપને પણ આ વાતની ખબર છે.’

‘પશ્ચિમ બંગાળનો પૂરો કંટ્રોલ લઈ લીધો’

ચૂંટણી પંચ દ્વારા બંગાળમાં કરવામાં આવેલી અધિકારીઓની બદલીઓ પર સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું કે, ‘તેથી જ પશ્ચિમ બંગાળનો પૂરો કંટ્રોલ લઈ લીધો છે. ચીફ સેક્રેટરી, ડીજી, કમિશનરની બદલી… આનાથી શું થશે ભાઈ? અન્ય રાજ્યોમાં આવું કેમ નથી થઈ રહ્યું? મહારાષ્ટ્રમાં કેમ નથી થતું? આસામમાં કેમ નથી થઈ રહ્યું? આસામના મુખ્યમંત્રી શું કરી રહ્યા છે તે તમને ખબર છે? તેમનું પ્રશાસન કઈ રીતે ચાલી રહ્યું છે તે જુઓ. પરંતુ તમે ગમે તે કરો, દેશની જનતા મમતા દીદીની સાથે છે. તેઓ લડનારી સિંહણ છે. અમે બધા તેમની સાથે છીએ. ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની જ જીત થશે.’

આ પણ વાંચો : ‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત

ચૂંટણી પંચની કામગીરીથી CM મમતા પણ નારાજ

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ પણ ચૂંટણી પંચ દ્વારા મુખ્ય સચિવ અને ડીજીપી સહિતના ટોચના અધિકારીઓની એકતરફી બદલી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર પીએમ મોદીને ઘેર્યા

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધ અંગે સંજય રાઉતે વડાપ્રધાન મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘પીએમ મોદીએ માત્ર ચિંતા વ્યક્ત કરી છે. હમણાં જ તેમની આંખ ખુલી છે. પરંતુ માત્ર ચિંતા નહીં, તમે યુદ્ધ રોકવા માટે સક્રિય બનો. ઈઝરાયલ હુમલા કરી રહ્યું છે અને આસપાસના ખાડી દેશોમાં ધુમાડાના ગોટા ઉડી રહ્યા છે. આ મામલે ભારતની ભૂમિકા મહત્વની હોવી જોઈએ. આપણે ૧૪૦ કરોડની વસ્તી ધરાવતો મોટો દેશ છીએ. તમે વિશ્વગુરુ છો, તો પછી માત્ર ચિંતા વ્યક્ત કરીને શું કરશો?’

આ પણ વાંચો : મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં

Next Post
‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો... ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …

ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …

અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ : એકની ધરપકડ બીજો વોન્ટેડ | Liquor laden rickshaw cau…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…
GUJARAT

Dadra and Nagar Haveli Car Accident: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સેલવાસના ઉલ્ટન ફળિયામાં ગત બુધવારે...

Read more

ટ્રાફિક નિયમો નેવે મુકી સુરત પાલિકાની બસ રોંગ સાઈડ દોડી, રાઈટ સાઈટ આવતા વાહન ચાલકોમાં ફફડાટ | Surat …

અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ : એકની ધરપકડ બીજો વોન્ટેડ | Liquor laden rickshaw cau…

બીલ ગામમાં લગ્ન પ્રસંગે ડાન્સ કરવા બાબતે ઝઘડો થતાં યુવતીના વાળ ખેંચીને ડંડાથી હુમલો | girl was attac…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In