• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…

દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…

કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે ‘સફાઈ અભિયાન’ શરૂ : ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો-કાર્યકરોને સસ…

Load More

IEA Report On Global Oil Crisis : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેલ-ગેસના ભંડારો પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ વિશ્વને મોટી ચેતવણી આપી છે. આઈઈએના જણાવ્યા અનુસાર હવે માત્ર તેલનો પુરવઠો વધારવાથી આ સંકટનો ઉકેલ આવશે નહીં પરંતુ દુનિયાએ પોતાની આદતો બદલીને વપરાશ ઘટાડવા પર ધ્યાન આપવું પડશે.

પુરવઠાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો

તેલના ભાવોને સ્થિર રાખવા માટે એજન્સીએ તાજેતરમાં 40 કરોડ બેરલ તેલનો જથ્થો બજારમાં મુક્યો હતો જે તેના ઇતિહાસનું સૌથી મોટું પગલું હતું. આમ છતાં આઈઈએનું માનવું છે કે આ માત્ર સામાન્ય તેલ સંકટ નથી પરંતુ અત્યાર સુધીનો સૌથી મોટો સપ્લાય શોક છે. રિપોર્ટ મુજબ વિશ્વનો 20 ટકા તેલ પુરવઠો જે માર્ગેથી પસાર થાય છે તે લગભગ બંધ થઈ ગયો છે જેના કારણે દરરોજ 2 કરોડ બેરલ તેલના પ્રવાહમાં અચાનક ઘટાડો થયો છે.

મોંઘવારીની સીધી અસર

તેલની કિંમતો પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગઈ છે અને ડીઝલ, જેટ ફ્યુઅલ તથા એલપીજી જેવી વસ્તુઓ ઝડપથી મોંઘી થઈ રહી છે. આઈઈએના પ્રમુખ ફતેહ બિરોલે સ્પષ્ટ કર્યું છે કે જો સ્થિતિ જલ્દી નહીં સુધરે તો આ ઉર્જા આપત્તિની અસર વધુ ઘાતક અને ઊંડી બનશે.

આ પણ વાંચો : 9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

IEAએ આપી આ સલાહ

માત્ર પુરવઠો વધારવાને બદલે માંગ ઘટાડવા માટે એજન્સીએ અનેક તાત્કાલિક ઉકેલો સૂચવ્યા છે જેમાં વર્ક ફ્રોમ હોમ અપનાવવું અને હાઈવે પર વાહનોની સ્પીડ 10 કિમી પ્રતિ કલાક ઓછી કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવો, કાર શેરિંગ અને વધુ સારી ડ્રાઇવિંગ પદ્ધતિઓ અપનાવવી તેમજ માત્ર અત્યંત જરૂરી હોય તેવી જ હવાઈ મુસાફરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વાહનોમાં એલપીજીનો ઉપયોગ બંધ કરવો અને રસોઈમાં ગેસને બદલે ઈલેક્ટ્રિક સ્ટવ કે ચુલાનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું છે કે હવે આ સંકટમાંથી બહાર આવવા માટે દુનિયાએ તેલ અને ગેસ પરની નિર્ભરતા ઘટાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર, હુમલામાં IRGC પ્રવક્તા અલી મોહમ્મદના મોતની પુષ્ટિ

Next Post
બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં રૂ.૨ કરોડથી વધુની ઠગાઈ | More than Rs 2 crore fraud in bullet train land …

બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં રૂ.૨ કરોડથી વધુની ઠગાઈ | More than Rs 2 crore fraud in bullet train land ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…

છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…

દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…

દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…

કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે ‘સફાઈ અભિયાન’ શરૂ : ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો-કાર્યકરોને સસ…

કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે ‘સફાઈ અભિયાન’ શરૂ : ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો-કાર્યકરોને સસ…

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી | Full Lakes…
GUJARAT

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના ઘણાં ગામડાંઓમાં રોડ-રસ્તા અને પાણી સંબંધિત સમસ્યાના કારણે સ્થાનિકોને હાલાકી પડતી હોવાની ઘટનાઓ સામે આવતી...

Read more

દેશભરમાં સિન્થેટિક પનીર પર પ્રતિબંધની તૈયારી, FSSAIની બેઠકમાં નિર્ણય લેવાયો | Centre Moves to Ban Fa…

કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે ‘સફાઈ અભિયાન’ શરૂ : ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો-કાર્યકરોને સસ…

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન: ઓપરેશન સિંદૂર બાદ ભારતના આ 3 હથિયારોનો દુનિયામાં વાગ…

તમિલનાડુમાં જનાદેશનું અપમાન! ક્યાં સુધી રાજ્યપાલ વિજયના સરકાર રચવાના દાવાને નકારી શકે? 7 સ્ટેપમાં સમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In