• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં રૂ.૨ કરોડથી વધુની ઠગાઈ | More than Rs 2 crore fraud in bullet train land …

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં રૂ.૨ કરોડથી વધુની ઠગાઈ | More than Rs 2 crore fraud in bullet train land …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

Load More

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળની જમીન સંપાદન પ્રક્રિયામાં ઠગાઈનો કેસ સામે આવ્યો છે.રૂ. ૨ કરોડથી વધુની છેતરપિંડીના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ફરિયાદી સલમાન પટેલ (રહે. તાંદલજા) તથા તેમની યુનિક ડેવલપર્સ પેઢીના ભાગીદારોએ મૂળ જમીન માલિકો સાથે સમજૂતી કરાર કરીને અકોટા વિસ્તારમાં રેવન્યૂ સર્વે નંબર ૮, ૯, ૧૩ અને ૧૪ની જમીન રૂ.૨,૭૨,૫૬,૨૭૦માં ખરીદી હતી. રકમ ચૂકવ્યા છતાં આરોપીઓએ કાવતરું ઘડી વિશ્વાસઘાત કર્યો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે, યુનિક ડેવલપર્સ તરફથી ભાગીદાર હસન પટેલને આપવામાં આવેલા કુલમુખત્યારનામાનો દુરુપયોગ કરી, તેણે જમીન માલિકો ઇલ્યાસ અલ્લી બાપુ અને જુબેર મુસા બાબર સાથે મળી બોગસ પેઢીનામું તૈયાર કર્યું હતું. આ ખોટા દસ્તાવેજો સીટી સર્વે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રજૂ કરીને જુબેરના ખાતામાં રૂ.૧.૬૬ કરોડ જમા કરાવવામાં આવ્યા હતા.

આ રકમમાંથી હસનપટેલે રૂ.૪૭.૯૩ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે મૂળ જમીન માલિક ગુલામમહંમદ નુરમીયા શેખે રૂ.૩૪.૧૫ લાખ મેળવ્યા હતા. આ રીતે તમામ આરોપીઓએ મળીને કુલ રૂ.૨,૦૦,૭૬,૭૯૮ની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ વધુ વળતર મેળવવા માટે સર્વ નંબર દાવામાંથી હટાવવાના પુરસીસ દાખલ કરી વિશ્વાસઘાત કરાયો હતો. ફરિયાદી અને પેઢીની જાણ બહાર સોગંદનામું આપી વળતર પર કોઈ વાંધો નથી તેવું દર્શાવવામાં આવ્યું હતું.

અકોટા પોલીસે હસનની ધરપકડ કરી બાકી રહેલા આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
ચોટીલા પાસે પીક-અપ વાને કારને ટક્કર મારતાં 2નાં મોત, 3 ગંભીર | 2 dead 3 seriously injured after pick…

ચોટીલા પાસે પીક-અપ વાને કારને ટક્કર મારતાં 2નાં મોત, 3 ગંભીર | 2 dead 3 seriously injured after pick...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા | A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…
GUJARAT

Vadodara Police : વડોદરામાં વારસિયા રિંગરોડ પર ઉત્તરાયણને બીજે દિવસે સિનિયર સિટિઝન વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખની રોકડ અને...

Read more

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા | A…

અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In