• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

ગુતાલની સીમમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું | An unknown driver hit and kill…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

Load More

ગ્રામીણ મતની રાજનીતિના કારણે આંખ આડા કાન : અમુક પેશકદમીમાં કાનૂની દાવપેચ ચાલુ : ક્યાંક દબાણકારોને નોટિસો ફટકારાઈ તો કેટલાંક દબાણો પર બુલડોઝર ફેરવાયાં

રાજકોટ, : ભાજપ સરકાર હિન્દુત્વની વાતો કરે છે પણ વૈદિકકાળથી પવિત્ર ગણાતી ગાયોને ગૌમાતાનો દરજ્જો આપવાનું તો ઠીક, ત્રણ-ત્રણ દાયકાથી ગૌચરની જમીનો પર થયેલા દબાણ હટાવવામાં પણ સરિઆમ નિષ્ફળ ગઈ છે. રાજકોટ જિલ્લામાં ગૌચરની જમીનો પર વર્ષોથી ગેરકાયદેસર દબાણોનો ગંભીર પ્રશ્ન યથાવત છે. સરપંચ અને તલાટીથી લઈને પંચાયત મંત્રી અને સચિવ સુધી સૌકોઈ ગ્રામીણ મતની રાજનીતિના કારણે આંખ આડા કાન કરતા આવ્યા છે. 

વિધાનસભામાં ખુદ સરકારે કબુલ્યું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ કુલ 511 ગૌચર દબાણો જૈસે થે સ્થિતિમાં છે. વળી, આ દબાણો 3 માસથી લઈને 32 વર્ષ જેટલા લાંબા સમયગાળાથી અસ્તિત્વમાં હોવાનું પણ સરકારે સ્વીકાર્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ દબાણો લોધિકા તાલુકાના પારડી ગામે જોવા મળ્યા છે, જ્યાં એકસાથે 384 દબાણો 13 વર્ષથી થયેલા છે. જ્યારે સૌથી જૂનામાં જસદણ તાલુકાના જીવાપર ગામમાં 32 વર્ષથી 8 દબાણો અડીખમ ઉભા છે. એ જ રીતે જેતપુરના જેતલસરમાં 22 વર્ષથી 30 દબાણો છે, જેના રેગ્યુલાઇઝેશનનો પ્રશ્ન હાલ મામલતદાર કચેરી કક્ષાએ પેન્ડીંગ છે. જ્યારે જસદણના નવાગામમાં 10 વર્ષથી 15 દબાણો થયેલા છે. 

રાજકોટના ગવરીદડ (2 દબાણ), ઉપલેટાના હાડફોડી (2 દબાણ) અને પડધરીના મોટા રામપર ગામેથી ફેબુ્રઆરી 2026માં દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય દબાણો દૂર કરવા માટે પંચાયત મંત્રી અને જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૧૦૫ હેઠળ આટકોટ, નવાગામ, જીવાપર, થોરડી, કાગવડ, ભાડેર અને પડધરી તાલુકાના વિવિધ ગામોમાં દબાણકર્તાઓને પ્રથમ નોટિસ પાઠવવામાં આવી છે. જામકંડોરણા અને પીપરડી ગામમાં થયેલા દબાણો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેનો નિર્ણય આવ્યેથી આગળની કાર્યવાહી થશે. કોટડા સાંગાણીના અરડોઈ અને લોધીકાના જસવંતપુર ગામના કેસો હાલ કોર્ટમાં પડતર છે, જેની આગામી સુનાવણી માર્ચ 2026માં થવાની છે.

વાડા સંહિતા નિયમો-1968 બાબતે પશુપાલકો અજાણ, સરકાર ‘સહદેવ’

રાજ્યમાં માલધારીઓ માટે પશુધન બાંધવા અને ઘાસચારો (નિરણ) રાખવા માટેના વાડાઓને કાયદેસર કરવા માટે ‘વાડા સંહિતા નિયમો-1968’ અમલમાં હોવા છતાં, તંત્રની ઉદાસીનતા અને જાગૃતિના અભાવે આ નિયમો માત્ર કાગળ પર જ રહ્યા હોય તેવું જણાય છે. વિધાનસભામાં સરકારે જ જવાબ આપ્યો છે કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રાજકોટ જિલ્લામાં એક પણ માલધારીનો વાડો નિયમબધ્ધ કરવામાં આવ્યો નથી. આટલા વર્ષો પછી પણ છેવાડાના માલધારીઓ સુધી આ યોજનાની માહિતી પહોંચી નથી. સરકારે જણાવ્યું છે કે, જ્યારે પણ અરજદાર તરફથી નિયમબધ્ધ કરવા માટે અરજી રજૂ કરવામાં આવશે, ત્યારે જ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી માલધારીઓ સ્વયં અરજી ન કરે ત્યાં સુધી સરકાર આ બાબતે કોઈ સક્રિય પગલાં લેતી હોય તેમ જણાતું નથી. આ સ્થિતિ સૂચવે છે કે સરકાર માત્ર અરજીઓની રાહ જોઈ રહી છે, જ્યારે માલધારી સમાજમાં આ અંગે યોગ્ય માર્ગદર્શન કે પ્રચારનો અભાવ જોવા મળી રહ્યો છે.

Next Post
આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

ગુતાલની સીમમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું | An unknown driver hit and kill…

ગુતાલની સીમમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું | An unknown driver hit and kill…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…
GUJARAT

– મધ્ય-પૂર્વમાં વોર-ઈફેક્ટ : ક્રૂડ ઉંચકાતાં ઈમ્પોર્ટ બિલમાં વૃદ્ધિના સંકેતો – રૂપિયા સામે ડૉલર 107 પૈસા ઉછળી 93.76ની નવી ટોચે...

Read more

ગુતાલની સીમમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું | An unknown driver hit and kill…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ | Anganwadi sisters create ruckus …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In