• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરી પરત જતા બાઈક સવારને જેસીબીએ કચડતા મોત | A biker was crushed to death by…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરી પરત જતા બાઈક સવારને જેસીબીએ કચડતા મોત | A biker was crushed to death by…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

Load More

દહેગામ નરોડા હાઇવે ઉપર સોનારડા ગામ પાસે

અમદાવાદનો યુવાન ગામમાં દર્શન કરવા માટે આવ્યો હતો ઃ ડભોડા પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર ગામમાં ચૈત્રી
નવરાત્રી નિમિત્તે દર્શન કરીને પરત જઈ રહેલા અમદાવાદના બાઇક સવાર યુવાનને સોનારડા
ગામ પાસે જેસીબીના ચાલકે કચડતા ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ ઉપર જ મોત થયું
હતું. જે અંગે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં યુવાનનું મોત
થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના
નારણપુરામાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ બંસીભાઈ દત્ત ચૈત્રી
નવરાત્રિના પ્રથમ નોરતા નિમિત્તે દહેગામ ખાતે તેમના વતનમાં આવેલ વિસત માતાના
મંદિરે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને સાંજના સમયે તેઓ પોતાની મોટરસાયકલ લઈને
પરત અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન સોનારડા ગામના પાટીયા પાસે મિનરલ વોટરની
કંપની તરફથી આવી રહેલા એક નવા નંબર પ્લેટ વગરના જેસીબીના ચાલકે હિરેનભાઈની બાઈકને
જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે હિરેનભાઈ રોડ પર ફંગોળાયા હતા
અને તેમને છાતી તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું.
જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમની પાસે રહેલા મોબાઇલના આધારે
પરિવારજનોને જાણ કરી હતી. આ ઘટના અંગે મૃતકના ભાઈ નયનભાઈ બંસીભાઈ દંતાણીએ ડભોડા
પોલીસ સ્ટેશનમાં અજાણ્યા જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

Next Post
બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi…

બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury
GUJARAT

 વડોદરા,ઘરમાં પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત થયું છે. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

Read more

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …

વડોદરાને પાણી આપતી મહીના કાંઠાના રહીશો તરસ્યા,બે દિવસમાં પાણીના વચનો આપનારા નેતા ચૂપ..અનગઢમાં ટેન્કર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In