• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રામોલ પોલીસે ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૃા.૧૨.૫૦ લખાનો દારુ જથ્થો પકડયો | Rs seni ewe mota 876 f…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રામોલ પોલીસે ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૃા.૧૨.૫૦ લખાનો દારુ જથ્થો પકડયો | Rs seni ewe mota 876 f…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

Load More

અમદાવાદ,શુક્રવાર

નાકાબંધીના દાવા વચ્ચે ગુજરાતમાં દારુબંધી છતાં છે ક હરિયાણાથી દારુનો જથ્થો લઇને અમદાવાદ કેવી રીતે પહોચ્યા તે મોટો સવાલ છે રામોલ પોલીસે વસ્ત્રાલ એક્સપ્રેસ હાઇવેથી હરિયાણાથી વિદેશી દારુનો રૃા.૧૨.૫૦ લાખનો જથ્થો લઇ  રાજસ્થાનના ચાર બુટલેગરને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં આ દારુનો જથ્થો ધંધુકા લઇને જતા હતા. આરોપીઓ ઝંગી એપ્લિકેશનનો ઉપયોગ કરીને લાઇવ લોકેશનના આધારે રાજકોટ તરફ જતા હતા. જેમાં પાયલોટિંગ કારમાં સવાર મુખ્ય બુટલેગરને ડાયરેક્શન આપતો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધીને ચારની ધરપકડ કરીને ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ઝંગી એપ્લિકેશનથી બુટલેગર પાયલોટિંગ કારમાં લાઇવ લોકેશન ગૃ્રપમાં શેર કરીને ડાયરેક્શન આપતા ઃ ચાર બુટલેરને ટ્રીપ દીઠ આઠ હજાર પગાર આપીને મોકલ્યા 

રામોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે કારમાં વાલ રિંગરોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ તરફ જવા બહાર નીકળવાના છે જેને લઇને પોલીસ વોચમાં હતી દરમિયાન શંકાસ્પદ બે કારને રોકી હતી જેમાં તપાસ કરતા કારમાંથી રૃ. ૧૨.૪૮ લાખની કિંમતની ૮૭૬ વિદેશી દારુની બોટલો મળી આવી હતી. પોલીસે બે કાર સહિત કુલ રૃા. ૧૮.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસે કારમાં સવાર ચાર બુટલેગરની પૂછપરછ કરતા રાજસ્થાનના કમલેશ ,સુમેરસિંગ, શંકરસિંહ , હરિયાણાના અક્ષય જાટ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓને ઉદેપુર રાજસ્થાનના ફરાર આરોપી સાખાભાઇએ નંબર પ્લેટ બદલીને મોબાઇલ ફોન આપીને મોકલ્યા હતા અને આ દારુનો જથ્થો ધંધુકા ખાતે આપવા જતા હતા. કારનું સાખાભાઇ પાયલોટિંગ કરતો હતો ત્યારે તમામના મોબાઇલમાં ઝંગી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને લાઇવ લોકેશન મોકલીને ધંધુકા પહોચવાનું કહ્યું હતું. સાખો ચારેયને એક ટ્રીપના રૃા. ૮ હજાર પગાર આપતો હતો. 

Next Post
કલોલમાં ઓટો હાઉસના માલિકે મકાનમાં છુપાવેલું રૃપિયા ૧૧ લાખનું ઓઇલ જપ્ત | Oil worth Rs 11 lakhs hidden…

કલોલમાં ઓટો હાઉસના માલિકે મકાનમાં છુપાવેલું રૃપિયા ૧૧ લાખનું ઓઇલ જપ્ત | Oil worth Rs 11 lakhs hidden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case

ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચેક રિટર્નના કેસમાં 2 શખ્સને 2 વર્ષની સજા | 2 men sentenced to 2 years in check return case
GUJARAT

વેરાવળના શખ્સોએ સ્ક્રેપનો માલ ખરીદ્યા બાદ ચેક આપ્યો હતો ચેકની બમણી રકમ દંડ પેટે કોર્ટમાં જમા કરાવવા હુકમ ભાવનગર – ...

Read more

માથામાં ઇજા થતા એસ.આર.પી. જવાનનું મોત | SRP jawan dies due to head injury

સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psy…

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના 65 ટકા વિદ્યાર્થીઓનું કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પ્લેસમેન્ટ | 65 perecent stude…

MSU સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા, ઓનર્સ કોર્સ ચાલુ રાખવા કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડી દીધું | question …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In