• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, ઓસ્ટ્રેલિયાથી આવી ખુશ ખબર | how australia …

વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ : 3 ટ્રક ભરી સામાન જપ્ત | Encroachment relief campaign starts aga…

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E…

Load More

મધ્યપૂર્વ – પશ્ચિમ એશિયા યુદ્ધમાં નવો જ વળાંક ?

નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ખરેખરા ધુંધવાયા હોય તેમ લાગે છે. ઈરાનનાં ગેસ-ફીલ્ડ પરના હુમલા અંગે તેના ખાસંખાસ દોસ્ત નેતન્યાહૂને ધમકાવી નાખ્યા છે. તો જાપાનનાં વડાપ્રધાનની વિશેષ મુલાકાત સમયે ”પર્લ-હાર્વર” પરના જાપાનના હુમલાનો ઉલ્લેખ કરી તેઓને મુંઝવણમાં મુકી દીધાં છે. બીજી તરફ અલી ખામેનેઈના પુત્ર અને તેમના વારસદાર તેવા ઈરાનના સર્વેસર્વા મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયાના હોવાના સમાચારે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

નિરીક્ષકો કહે છે, યુદ્ધ કંઈ અનંતકાળ સુધી તો નહીં જ ચાલે, તે બંધ થતાં રશિયા ઈરાનના માર્ગે સીધું અરેબિયન સીમા અને ત્યાંથી હિન્દ મહાસાગરમાં આવી પહોંચે તો દરિયા જેવી ઉપાધીમાં અમેરિકા મુકાઈ જાય. અત્યારે જ હીન્દ મહાસાગરનાં ‘નીલમ’ શ્રીલંકાએ અમેરિકી જહાજોને લાંગરવાં ના કહી દીધી છે. ત્યાં સામ્યવાદી સરકાર છે તે સર્વવિદિત છે.

ઈરાન સરકારે મોજતબા વિદ્યાર્થીઓને ધાર્મિક ઉપદેશો આપતા દર્શાવતો વિડીયો પ્રસિદ્ધ કર્યો છે. ઈરાનની સરકાર કહે છે કે, આ તાજેતરનો વિડીયો છે. જેમાં મોજતબા વિદ્યાર્થીઓને અરેબિકમાં વક્તવ્ય આપતા દેખાય છે.

૫૬ વર્ષીય આ ધાર્મિક નેતાને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. એક તબક્કે તો એમ મનાતું હતું કે, તેઓ જન્નત નશીન થઈ ગયા છે, અથવા તો, તેઓ ‘કોમા’માં છે. તેવામાં કતારનાં મીડીયાએ જણાવ્યું છે કે તેઓ સારવાર માટે મોસ્કો પહોંચી ગયા છે.

વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને ગત સપ્તાહે કરેલા સંબોધનમાં જ્યારે ટ્રમ્પને ખામેનેઈની તંદુરસ્તી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું. ‘અમને તે ખબર નથી કે, તેઓ મૃત્યુ પામ્યા છે કે નહીં ? કોઈ કહેતું નથી કે તેઓ ૧૦૦ ટકા તંદુરસ્ત છે. કોઈએ તેમને જોયા નથી આ અસામાન્ય છે.’

આશ્ચર્ય તે છે કે પોતાની ગેરહાજરી છતાં ખામેનેઈ નિવેદનો કરતા રહે છે અને દેશવાસીઓને આવા કટોકટીના સમયે એક થઈ ઊભા રહેવાનું જણાવે છે. સાથે તેમ પણ સ્પષ્ટ રીતે જણાવે છે કે, ઈરાનના શત્રુઓ ઉપર દબાણ લાવવા, હોર્મુઝ સમુદ્ર ધુનિ (સ્ટ્રેઈટસ) તો બંધ જ રહેશે.

આ ઉપરાંત બુધવારે એક લિખિત સંદેશામાં તેઓએ ઈરાનના સિક્યુરીટી ચીફ અલિ લારીજાનીના મૃત્યુનો બદલો લેવાની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે, આવા શહીદનાં ખૂન (હત્યા) માટે દુશ્મનોને તેમનાં લોહીનાં એક એક ટીપાંનો જવાબ આપવો પડશે.

મોજતબા ખામેનેઈ ક્યાં છે તે અંગેની શંકાનાં વાદળો દૂર કરતાં કતારનાં મીડીયાએ જણાવ્યું હતું કે, તેઓ પગની ઈજાની સારવાર માટે મોસ્કો ગયા છે.

નિરીક્ષકો કહે છે સીરીયાનાં આસદ્ પણ મોસ્કો છે જો મોજતબા સાજા થશે અને સફળ પણ થશે તો મોસ્કો સીધું ઈરાનના માર્ગે અરબી સમુદ્ર અને ત્યાંથી હીન્દ મહાસાગરમાં પહોંચી શકે. અમેરિકા માટે તે ભારે મુશ્કેલી ઊભી કરી શકે.

Next Post
એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, વચ્ચેથી પરત ફરવુ પડયું | Air India sent an unauthor…

એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, વચ્ચેથી પરત ફરવુ પડયું | Air India sent an unauthor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, ઓસ્ટ્રેલિયાથી આવી ખુશ ખબર | how australia …

ભારતમાં વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, ઓસ્ટ્રેલિયાથી આવી ખુશ ખબર | how australia …

વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ : 3 ટ્રક ભરી સામાન જપ્ત | Encroachment relief campaign starts aga…

વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ : 3 ટ્રક ભરી સામાન જપ્ત | Encroachment relief campaign starts aga…

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E…

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E…

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં વરસાદ અંગે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, ઓસ્ટ્રેલિયાથી આવી ખુશ ખબર | how australia …
GUJARAT

Monsoon onset in Kerala: મે મહિનામાં ભારતનો પારો ભલે થોડો નીચે રહ્યો હોય, પણ હવામાન વિભાગ(IMD)ના સંકેતો કંઈક અલગ જ...

Read more

વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ : 3 ટ્રક ભરી સામાન જપ્ત | Encroachment relief campaign starts aga…

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E…

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીત…

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In