• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

– તરસમિયા અને રૂવા ખાતેની આવાસ યોજનામાં 128 લોકોને નોટિસ આપી હતી 

– નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો ન કરતા મનપાએ સીલ મારી દંડ ફટકાર્યો 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડુઆતના મામલે તબક્કાવાર તપાસ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે ગત ફેબ્રુઆરી તરસમિયા અને રૂવા ખાતેની આવાસ યોજનામાં ભાડુઆતની બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો કરવામાં નહીં આવતા મહાપાલિકાની ટીમે આજે શુક્રવારે વધુ ૧પ આવાસને સીલ માર્યા હતાં. 

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા રપ૪૮ ઇ.ડબલ્યુ.એસ-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહાદેવનગરની સામે, તરસમિયા રોડ ખાતે ફાઈનલ પ્લોટ નંબર-૪૬ ખાતે ગત તા. ૧ર ફેબુ્રઆરીમાં ભાડુઆતના મામલે સાત ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ રપર આવાસ આવેલા છે, જેમાં ર૭ અન્ય-ભાડુઆત હતા અને ૯ર મુળ લાભાર્થી હતા, જયારે ૬૭ બંધ મકાન જોવા મળ્યા હતાં. બંધ મકાન સહિત મળી કુલ ૯૪ ભાડુઆતને નોટિસ આપવામાં આવી હતી, જેમાં નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં ખુલાસો નહીં કરતા ૧૩ આવાસને સીલ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. 

શહેરના રૂવામાં રીંગ રોડ પર આવેલ ફાઈનલ પ્લોટ નંબર-૧૦૪ ખાતેની રપ૪૮ ઇ.ડબ્લ્યું. એસ.-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગત તા. ૩ ફેબુ્રઆરીએ ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ ૧ર૦ આવાસ આવેલા છે, જેમાં ૩૪ ભાડુઆત હતા અને ૪૯ મુળ લાભાર્થી હતા, જયારે ૩૭ બંધ મકાન જોવા મળ્યા હતાં. ૩૪ ભાડુઆતને નોટિસ આપી હતી, જેમાં ર ભાડુઆતી આવાસોના મુળ માલિકોએ સમય મર્યાદામાં ભાડુઆતી આવાસ ખાલી ન કરીને જરૂરી ખુલાસો રજૂ નહીં કરવામાં આવતા સીલ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં અન્ય આવાસમાં તપાસ કરવામાં આવશે તેમ મહાપાલિકાના અધિકારીએ જણાવેલ છે. 

Next Post
નડિયાદમાં કોલેજ રોડ પર રહેણાંક મિલકતોમાં ચાલતા કોમર્શિયલ એકમોમાં તંત્રની તપાસ | System inspection of…

નડિયાદમાં કોલેજ રોડ પર રહેણાંક મિલકતોમાં ચાલતા કોમર્શિયલ એકમોમાં તંત્રની તપાસ | System inspection of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In