• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

Load More

– મધ્ય-પૂર્વમાં વોર-ઈફેક્ટ : ક્રૂડ ઉંચકાતાં ઈમ્પોર્ટ બિલમાં વૃદ્ધિના સંકેતો

– રૂપિયા સામે ડૉલર 107 પૈસા ઉછળી 93.76ની નવી ટોચે પહોંચ્યા બાદ અંતે ૯૩.૭૧ના મથાળે બંધ રહ્યો

– ક્રૂડ, સોના-ચાંદી, કઠોળ, ખાદ્યતેલો સહિતની ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ : ફોરેક્સ રિઝર્વ ઘટતાં હવે ડોલર ઉછળી રૂા. ૯૫ થવાની ભીતિ

મુંબઈ: હુંડિયામણ બજારમાં આજે રૂપિયામાં મોટો કડાકો બોલાઈ જતાં ભાવ નવા નીચા તળિયે પટકાયો હતો ઈરાન વોરના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી જતાં તથા દેશની વેપાર ખાધ વધતાં તથા ઘરઆંગણે ડોલરનો ઈન્ફલો ઘટતા તથા આઉટફલો વધતાં રૂપિયા પર દબાણ નોંધપાત્ર વધ્યું હતું. રૂપિયા સામે ડોલરના ભાવ આજે ૧૦૭ પૈસા ઉછળી રૂ.૯૩ની સપાટી પાર કરી ઉંચામાં ભાવ રૂ.૯૩.૭૬ની નવી ટોચે પહોંચી કામકાજના અંતે રૂપિયો રૂ.૯૩.૭૧ રહ્યા હતા. 

ડોલરના ભાવ જે બુધવારે સતાતાર બંધ રૂ.૯૨.૬૪ રહ્યા હતા તે ગુરૂવારે બંધ બજારે ઉંચામાં રૂ.૯૩ પાર કરી રૂ. ૯૩.૨૫ આસપાસ બોલાતા થયા હતા તે ભાવ આજે સત્તાવાર સોદામાં સવારે રૂ.૯૨.૮૯ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૩.૭૬ સુધી ઉછળી અંતે રૂ.૯૩.૭૧ રહ્યા હતા.  રૂપિયામાં આજે નોંધાયેલો ૧૦૭ પૈસાનો કડાકો તાજેતરના સમયનો સૌથી મોટો કડાકો છે. ૨૦૨૬ના વર્ષમાં એશિયન દેશોની કરન્સીમાં રૂપિયામાં સૌથી વધુ ૩.૫ ટકાનું ધોવાણ થયું છે જે ૨૦૨૫માં ૪.૯ ટકાનું ધોવાણ હતું.

રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી ક્રૂડ તથા સોના-ચાંદી, કઠોળ, ખાદ્યતેલો સહિતની વિવિધ ચીજો મોંધી થશે તથા ફુગાવો ઊંચો જશે એવી ગણતરી બજારના આર્થિક તજજ્ઞા બતાવી રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે ઈરાન યુદ્ધ વકરી રહ્યાના સંકેતોથી બજારમાં અજંપો વધ્યો હતો. ક્રૂડના ઉંચા  ભાવના કારણે દેશમાં ઈંમ્પોર્ટ  બિલ વધી જવાની ભીતિ સર્જાઈ છે. અમેરિકામાં વ્યાજ દર ઘટાડવાના બદલે જાળવી રાખવાનું નક્કી કરાતાં વિશ્વ બજારમાં ડોલર ઈનવ્ડેક્સમાં મજબુતાઈ દેખાઈ હતી. રિઝર્વ બેન્ક તથા સરકારી બેન્કોની ડોલરમાં ઉછાળે વેચવાલી નિકળતાં રૂપિયામાં વધુ મોટો ઘટાડો નિવારી શકાયો હતો. જોકે આમ ન થયું હોત તો રૂપિયો વધુ ગબડી રૂ.૯૪ની અંદર જવાની શક્યતા હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લેોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૯૯.૨૫ તથા ઉંચામાં ૯૯.૫૪ થઈ ૯૯.૫૩ રહ્યો હતો. ભારતમાં ફોરેક્સ રિઝર્વમાં વધુ ૭.૦૫ અબજ ડોલરનો ઘટાડો થયાના સમાચારની અસર પણ રૂપિયા પર હવે જોવા મળશે એવી શક્યતા છે. દેશમાં ફારેક્સ રિઝર્વ ૭.૦૫ અબજ ડોલર ઘટી ૭૦૯.૭૬ અબજ ડોલર થયાના સમાચાર હતા.  રૂપિયાને પીઠબળ આપવા તાજેતરમાં સરકારી બેન્કોએ નોેંધપાત્ર પ્રમાણમાં ડોલરનું વેંચાણ હાથ ધર્યું હતું અને તેના પગલે દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો. વિશ્વના વિવિધ દેશોમાં વોર-ઈફેક્ટ વચ્ચે ફુગાવો વધી જતાં હવે વૈશ્વિક સ્તરે વ્યાજના દરો ઘટવાના બદલે આગળ ઉપર વધતા જોવા મળશે એવી શક્યતા ચર્ચાતી થઈ છે. આની અસર પણ કરન્સી બજારો પર હવે પછી જોવા મળશે. 

આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂપિયા સામે ૨૩૪ પૈસા ઉછળી રૂ.૧૨૫ પાર કરી રૂ.૧૨૫.૫૨ થઈ રૂ.૧૨૫.૪૧ રહ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૩૨ પૈસા વધી રૂ.૧૦૮ પાર કરી ઉંચામાં ભાવ રૂ.૧૦૮.૨૮ થઈ રૂ.૧૦૮.૨૩ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૧.૭૧ ટકા ઉછળી હતી ચીનની કરન્સી ૧.૦૭ ટકા ઉંચકાઈ હતી. આમ આજે વિશ્વની  વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે રૂપિયામાં નોંધપાત્ર ધોવાણ થતાં બજારમાં ગભરાટ ફેલાયો હતો.  

રૂપિયો તૂટી રૂ.૯૫ થવાની આગાહી તાજેતરમાં ગોલ્ડમેન દ્વારા કરાઈ હતી અને આ આગાહી હવે સાચી પડે એવી શક્યતા બજારમાં સર્જાતાં ઈમ્પોર્ટરોમાં પણ અજંપો વધ્યાના વાવડ મળ્યા હતા.

ફોરેક્સ ભાવ

ડોલર

રૂ.
૯૩.૭૧

પાઉન્ડ

રૂ. ૧૨૫.૪૧

યુરો

રૂ.૧૦૮.૨૩

યેન

રૂ. ૦.૫૯

Next Post
મહેમદાવાદના ખેડૂત સાથે ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન બંધ કરવાના બહાને રૂપિયા 2.96 લાખની ઠગાઈ | Farmer chea…

મહેમદાવાદના ખેડૂત સાથે ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન બંધ કરવાના બહાને રૂપિયા 2.96 લાખની ઠગાઈ | Farmer chea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences
GUJARAT

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Enterr10 Bangla TV and its YouTube channel are all set to launch the popular ongoing Dangal TV show Pati Brahmachari...

Read more

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In