• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ | r…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ | r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gautam Singhania Injured in Maldives: રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા માલદીવ્સમાં એક ભયાનક સ્પીડબોટ અકસ્માતનો ભોગ બન્યા છે. દરિયામાં બોટ પલટી જતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં સિંઘાનિયા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત સમયે તેમની સાથે જાણીતા રેલી ડ્રાઈવર હરિ સિંહ અને અન્ય એક મિત્ર પણ બોટ પર સવાર હતા, જેઓ હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ગૌતમ સિંઘાનિયાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને મુંબઈમાં તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે, જ્યાં તેઓ અત્યારે સુરક્ષિત છે.

ટેક્સટાઇલથી ગ્લોબલ લાઈફસ્ટાઈલ સુધીની સફર

ગૌતમ સિંઘાનિયા ભારતની પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ કંપની ‘રેમન્ડ લિમિટેડ’ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. બિઝનેસ સિવાય તેઓ કાર રેસિંગ, એવિએશન અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. વર્ષ 2000માં રેમન્ડ ગ્રુપની કમાન સંભાળ્યા બાદ તેમણે આ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. ‘The Complete Man’ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ઈમેજ પાછળ તેમનું મોટું યોગદાન રહ્યું છે. ઉદ્યોગ જગતમાં તેમની એક આગવી વ્યૂહનીતિ રહી છે, જેના કારણે રેમન્ડ આજે માત્ર સુટિંગ-શર્ટિંગ પૂરતું મર્યાદિત ન રહીને એક ગ્લોબલ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ બની ગયું છે.

આ પણ વાંચો: ઓઈલ કંપનીઓને ડીઝલમાં લિટરે રૂ.36, પેટ્રોલમાં રૂ.17નું નુકસાન

પર્સનલ લાઈફ અને વર્તમાન દુર્ઘટના

ગૌતમ સિંઘાનિયા છેલ્લા કેટલાક સમયથી તેમના વ્યવસાય ઉપરાંત અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે પણ સતત ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને પત્ની નવાઝ મોદી સાથેના છૂટાછેડાના વિવાદ અને પારિવારિક મિલકતને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈના કારણે ખૂબ ચર્ચાઓ ભારે ધ્યાન ખેંચ્યું હતું. 

હાલમાં, માલદીવ્સમાં સર્જાયેલા આ સ્પીડબોટ અકસ્માતના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર બિઝનેસ જગત અને તેમના પ્રશંસકો ચિંતામાં છે અને તેઓ ગૌતમ સિંઘાનિયાના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ, દરિયામાં બનેલી આ ઘટનામાં ગુમ થયેલા અન્ય લોકોની શોધખોળ હજુ ચાલુ છે અને આ અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમ…

ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા : વડોદરાનો આરોપી સોમપુરી ગોસ્વામી ઝ…

Load More

Next Post
અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:…

અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…

વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમ…

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમ…

ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા : વડોદરાનો આરોપી સોમપુરી ગોસ્વામી ઝ…

ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા : વડોદરાનો આરોપી સોમપુરી ગોસ્વામી ઝ…

બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…
GUJARAT

Vadodara : પવિત્ર રમઝાન માસ પૂરો થતા જ મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ મસ્જિદો સહિત પ્રતાપ નગર સ્થિત મોટી સંખ્યામાં એકત્ર...

Read more

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારી પકડાયા: રૂપિયા 6.27 લાખની માલમ…

ફોરેક્સ ટ્રેડિંગમાં સુરતના પ્રોપર્ટી ડીલરે રૂ.56.92 લાખ ગુમાવ્યા : વડોદરાનો આરોપી સોમપુરી ગોસ્વામી ઝ…

બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગ…

ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી | government …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In