• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી | government …

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફ્લાઈટ ટિકિટ એકસ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઈન્સ કંપનીઓ નારાજ! ભાડા વધારાની ચીમકી | government …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b…

Load More

Airlines Demand Fare Hike : જો તમે અવારનવાર ફ્લાઈટમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર સીધી અસર કરતા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે દરેક ફ્લાઈટમાં 60% સીટો માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ વસૂલી શકાશે નહીં. જોકે, ઇન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે.

શું છે સરકારનો નવો આદેશ?

અત્યાર સુધી એરલાઇન્સ માત્ર 20% સીટો જ ફ્રીમાં આપતી હતી, જ્યારે બાકીની 80% સીટો ‘પ્રેફર્ડ સીટ’ના નામે 500 થી 3000 રૂપિયા સુધીના વધારાના ચાર્જ સાથે વેચવામાં આવતી હતી. જો કે હવેથી 60% સીટો પર કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર બુકિંગ કરી શકાશે. એક જ PNR પર બુકિંગ કરાવનાર પરિવાર કે મિત્રોને ફરજિયાત સાથે અથવા આસપાસની સીટ આપવી પડશે. પાલતુ પ્રાણીઓ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જવા માટેના નિયમો વધુ સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો યુદ્ધમાંથી અમેરિકાની પીછેહઠ? ટ્રમ્પે કહ્યું મિશન પૂર્ણ થવાના આરે, હોર્મુઝ અંગે પણ હાથ અધ્ધર

એરલાઇન્સ કેમ કરી રહી છે વિરોધ?

ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ’ (FIA) એ આ નિર્ણયને પાછો ખેંચવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે “આ નિર્ણયથી એરલાઇન્સની આર્થિક સ્થિતિ પર માઠી અસર થશે. સીટ પસંદગીનો ચાર્જ અમારી કમાણીનો મહત્વનો ભાગ છે. જો આ બંધ થશે, તો અમારે તેની ભરપાઈ કરવા માટે હવાઈ ભાડા (Airfare)માં વધારો કરવો પડશે.”

એરલાઇન્સની 4 મુખ્ય દલીલો

એરલાઇન્સ ખૂબ ઓછા નફા પર ચાલે છે, તેથી વધારાની સેવાઓથી થતી કમાણી અનિવાર્ય છે. ફ્યુઅલ, મેન્ટેનન્સ અને એરપોર્ટ ચાર્જ સતત વધી રહ્યા છે. કિંમતો નક્કી કરવાની કંપનીની આઝાદી પર આ તરાપ છે. સરકારે આટલો મોટો નિર્ણય લેતા પહેલા કોઈ એરલાઇન્સ સાથે ચર્ચા કરી નથી.

નાગરિકોને રાહતનો મુખ્ય હેતુ

સરકારનો હેતુ મુસાફરીને સસ્તી અને સુવિધાજનક બનાવવાનો છે, પરંતુ જો એરલાઇન્સ બેઝ ભાડામાં વધારો કરશે, તો મુસાફરોને મળનારી રાહત માત્ર કાગળ પર રહી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી એરલાઇન્સની માંગ સામે ઝુકે છે કે મુસાફરોના હિતમાં અડગ રહે છે.

Next Post
બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગ…

બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b…

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b…

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત | rajnath singh anno…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહેલા હવામાનના પલટા વચ્ચે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન...

Read more

‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b…

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત | rajnath singh anno…

‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, દેશ સંપૂર્ણ સુરક્ષિત’ UAEનો ભારતને પત્ર | UAE Assures India: In…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In