• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

Load More

Supreme Court About Social Media : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરવાની વધતી જતી ઘેલછા અને તેનાથી ન્યાયિક પ્રક્રિયા પર પડતી નકારાત્મક અસરો અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે શુક્રવારે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું કે, મોબાઈલ રાખનાર દરેક વ્યક્તિ અત્યારે મીડિયા બની ગઈ છે, જે આરોપીઓની નિષ્પક્ષ સુનાવણી (Fair Trial) માટે મોટો ખતરો છે.

લોહી વહેતું હોય ત્યારે લોકો વીડિયો ઉતારે છે

જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, જ્યારે રસ્તા પર કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હોય છે, ત્યારે લોકો તેની મદદ કરવાને બદલે ‘કન્ટેન્ટ’ બનાવવા માટે મોબાઈલ કાઢીને વીડિયો ઉતારવા લાગે છે. આ એક સંક્રામક રોગ જેવી વૃત્તિ બની ગઈ છે.

પોલીસ અને સોશિયલ મીડિયા પર સવાલ

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના ફોટા અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કરે છે. આનાથી જનતાના મનમાં પૂર્વગ્રહ બંધાય છે અને જ્યારે પુરાવાના અભાવે આરોપી નિર્દોષ છૂટે છે, ત્યારે લોકો ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવે છે.

આ પણ વાંચો : બીજા દિવસે ધુરંધર 2ની કમાણી 330 કરોડને પાર! રણવીર સિંહની ઉજવણી, દિપીકા કોન્સર્ટમાં પહોંચી

જસ્ટિસ બાગચીની ટિપ્પણી: “પોલીસે બ્રીફિંગ દ્વારા આરોપીઓ સામે પૂર્વગ્રહ પેદા ન કરવો જોઈએ. ટીવી ચેનલો છતાં અમુક હદ સુધી સંયમિત છે, પરંતુ સોશિયલ મીડિયાનું એટોમાઇઝ્ડ સોશિયલ મીડિયા મોટી સમસ્યા છે.”

સોલિસિટર જનરલે બ્લેકમેલર કહ્યા

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આકરા શબ્દોમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર એવા ટેબ્લોઇડ્સ (પેજ/ચેનલો) છે જેમને ટૂંકમાં બ્લેકમેલર્સ કહી શકાય. ચીફ જસ્ટિસે પણ ઉમેર્યું કે, નાના શહેરો અને ગામડાના લોકો મીડિયાકર્મી હોવાનું નકલી ઓળખપત્ર બતાવીને પોતાના વાહનો પર ખોટા લખાણો પ્રદર્શિત કરે છે.

SOP માટે 3 મહિનાનો સમય

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં તપાસની પારદર્શિતા અને આરોપીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) તૈયાર કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે અરજદારને કહ્યું કે એપ્રિલ પછી આ અરજી વધુ વ્યાપક મુદ્દાઓ સાથે ફરી દાખલ કરવામાં આવે.

Next Post
ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…
GUJARAT

Vadodara Power Cut : વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી બી સ્ટેશનમાં જેટકો દ્વારા જરૂરી રીપેરીંગ અંગે શટડાઉનની કામગીરી હોવાથી વિવિધ...

Read more

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર | S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In