• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવાનુ પ્રદૂષણ ઘટાડવા રજૂઆત , બાંધકામ સાઈટ ઉપર ધૂળ ઉડે તો પાણીનો છંટકાવ કરાવો | Presentation to reduc…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવાનુ પ્રદૂષણ ઘટાડવા રજૂઆત , બાંધકામ સાઈટ ઉપર ધૂળ ઉડે તો પાણીનો છંટકાવ કરાવો | Presentation to reduc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

Load More

  અમદાવાદ,શનિવાર, 21 માર્ચ,2026

અમદાવાદમા હવાનુ પ્રદૂષણ ઘટાડવા શહેરના વિવિધ વિસ્તારમાં
ચાલતી બાંધકામ સાઈટ ઉપર ધૂળ ઉડે તે સમયે પાણીનો છંટકાવ કરાવવા એલિસબ્રિજના ધારાસભ્યે
સંકલન સમિતિની બેઠકમાં  મ્યુનિસિપલ
કમિશનરને રજૂઆત કરી હતી. ઉપરાંત કયા વિસ્તારમાં એર કવોલીટી ઈન્ડેકસ કેટલો છે તે
લોકો જોઈ શકે એ માટે ચાર રસ્તા ઉપર ઈન્ડીકેટર રાખવા સુચન કર્યુ હતુ.

કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં કોર્પોરેશન જયારે
બાંધકામ કરવા રજાચિઠ્ઠી આપે એ સમયે જ પ્રદૂષણમાં ઘટાડો કરવા અંગેની જોગવાઈ રાખવા
સુચન કરાયુ હતુ.શહેરના જગન્નાથ મંદિર આસપાસ ગેરકાયદે સ્લોટરીંગ કરીને નોનવેજ
ચીજોનુ વેચાણ કરવામા આવે છે તે બંધ કરાવવા મ્યુનિસિપલ કમિશનરને કહયુ હોવાનુ
એલિસબ્રિજના ધારાસભ્યે બેઠક પછી કહયુ હતુ.કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ ઉપર કચરો
વીણવાવાળાઓએ કોર્પોરેશનના કર્મચારીને માર મારવાની ઘટનાને લઈ મ્યુનિસિપલ કમિશનરને આ
પ્રકારની ઘટના રોકવા અને કોર્પોરેશનના કર્મચારીઓનુ મોરલ ટકાવી રાખવા રજૂઆત કરવામા આવી
હતી.ે ંકાલુપુર શાકમાર્કેટ
,
જમાલપુર બજાર અને પાલિકા બજારની મિલકત જર્જરીત હોઈ કાર્યવાહી કરવા સુચન કરાયુ
હતુ.દરિયાપુરના ધારાસભ્યે પ્રેમ દરવાજાથી શંકરભુવન સુધી બ્રિજ બનાવવા બે વર્ષથી
રજૂઆત કરતા હોવાનુ કહી મ્યુનિસિપલ કમિશનરને બ્રિજ બનાવવા ઝડપથી ડીપીઆર બનાવવા
રજૂઆત કરી હતી.

એ.એમ.ટી.એસ.ની બસો મુકી રખાઈ હોવાનો આક્ષેપ

એલિસબ્રિજના ધારાસભ્યે એ.એમ.ટી.એસ.માટે બસો આવી ગઈ હોવા
છતાં ઓનરોડ મુકવામા આવતી નહીં હોવાથી લોકોને બસ મેળવવા મુશ્કેલી પડતી હોવાની
કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. એ.એમ.ટી.એસ.ના ટ્રાન્સપોર્ટ મેનેજર  આર.એલ.પાંડેએ કહયુ
, ૨૮ બસ ઓનરોડ
મુકાયેલી જ છે.જયારે વધુ ૨૮ બસ હાલમા આર.ટી.ઓ.અને બીજી ટેકનિકલ પ્રોસીજર હેઠળ છે.આ
પ્રક્રીયા પુરી થયા પછી ૨૮ વધુ બસ ઓનરોડ મુકવામા આવશે.

Next Post
૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવુ પડયું, અમદાવાદના ૧૩ વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોચતુ જ નથી…

૩૧૯ બોર બંધ કરવાનુ આયોજન પડતુ મુકવુ પડયું, અમદાવાદના ૧૩ વોર્ડમાં છેવાડાના ભાગ સુધી પાણી પહોચતુ જ નથી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની રસોડા પર અસર: ગુજરાતી થાળી 20 ટકા મોંઘી, હોટલોએ વાનગીઓ ઘટાડી | Iran Israel War I…
GUJARAT

Iran-Israel War Impact: ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે ઘરેલુ અને હોટલની ગુજરાતી થાળી મોંઘી થઈ...

Read more

યોગ ગુરુ પ્રદીપ ચીન જઈને નકલી નોટ છાપતાં શીખ્યો! સુરત ફેક કરન્સી રેકેટ મામલે નવો ઘટસ્ફોટ | surat fak…

અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી | Ahme…

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

વડોદરા: ઈદની રાતે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવા યાર્ડમાં હુમલો | Vadodara: A young man working in…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In