• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સ…

છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટની ભૂલ નહીં, પણ ટેકનિકલ ખામી જવાબદાર, FIPનો ચોંકાવનારો ખુલાસો | Ahmedab…

Load More

– વર્તમાન બિલ્ડિંગમાં 3 કરોડના ખર્ચે વધુ બે માળનું નિર્માણ કરાશે

– મનપાની રચના બાદ વોર્ડ સભ્યોની સંખ્યા વધતા નવી વ્યવસ્થા અનિવાર્ય હોય ચૂંટણી પૂર્વે બિલ્ડિંગ વિસ્તરણનો નિર્ણય લેવાયો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટાયેલી બોડી માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવા કમર કસી છે. હાલ નગરપાલિકાના જૂના બે માળના બિલ્ડિંગમાં કમિશનરની ચેમ્બર અને અન્ય ઓફિસો કાર્યરત હોવાથી, આગામી સમયમાં ચૂંટાનારા ૫૨ કોર્પોરેટરો અને વિવિધ સમિતિના ચેરમેનો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. 

આ સમસ્યાના ઉકેલ માટે હયાત બિલ્ડિંગ પર વધુ બે માળનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે ૩ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મહાનગરપાલિકાની રચના બાદ ૧૩ વોર્ડના ૫૨ સભ્યો ચૂંટાશે, જેમાંથી મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ ખાતાના ચેરમેનોની નિમણૂક કરવામાં આવશે. અગાઉ જ્યાં ચેરમેનો બેસતા હતા ત્યાં હવે કમિશનરની ચેમ્બર બનાવી દેવાતા નવી વ્યવસ્થા અનિવાર્ય બની છે. નવા પ્લાન મુજબ, બે માળના બિલ્ડિંગને ચાર માળનું બનાવવામાં આવશે, જેમાં ચૂંટાયેલી બોડી માટે અદ્યતન ઓફિસો અને બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. જોકે, ટેન્ડરની શરતો મુજબ આ કામ પૂર્ણ થતા અંદાજે એક વર્ષનો સમય લાગશે. આથી, ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવનારી પ્રથમ ચૂંટાયેલી બોડીએ નવી ઓફિસો માટે થોડો સમય રાહ જોવી પડશે. હાલમાં એજન્સીઓને કામગીરી સોંપીને વહેલી તકે નિર્માણ કાર્ય શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

Next Post
અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી  દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સ…

સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સ…

છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…

છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટની ભૂલ નહીં, પણ ટેકનિકલ ખામી જવાબદાર, FIPનો ચોંકાવનારો ખુલાસો | Ahmedab…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટની ભૂલ નહીં, પણ ટેકનિકલ ખામી જવાબદાર, FIPનો ચોંકાવનારો ખુલાસો | Ahmedab…

ધારાસભ્યનો હથોડો પડ્યો, પણ 2 કરોડ ‘પાણી’માં ગયા પછી! મહેમદાવાદમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર પર વિવાદ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સ…
GUJARAT

Surat SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ની શાખામાં થયેલી રૂ.50 લાખની સનસનીખેજ લૂંટના કેસમાં નવો ખુલાસો...

Read more

છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાઇલટની ભૂલ નહીં, પણ ટેકનિકલ ખામી જવાબદાર, FIPનો ચોંકાવનારો ખુલાસો | Ahmedab…

ધારાસભ્યનો હથોડો પડ્યો, પણ 2 કરોડ ‘પાણી’માં ગયા પછી! મહેમદાવાદમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર પર વિવાદ…

ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ: સાયલા-સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા, ₹1 કરોડનો મુદ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In