![]()
જે અકસ્માતમાં પતિ પત્ની અને પુત્ર સહિત ત્રણેયને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવ અંગે રિદ્ધિબેન રોનકભાઈ સોજીત્રાએ બોલેરો કારનાચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધંધુકા પોલીસે કુલ રૃ.૧૫.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો રાજસ્થાનના બે શખ્સોને દારૃની ૨૦૨૦ બોટલ અને બીયરના ૨૦૭ ટીન સાથે ઝડપી...
Read more