• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

Load More

Ahmedabad News : અમદાવાદના માધવપુરામાં પોલીસ ચોપડે ગત નવેમ્બર 2025માં નોંધાયેલા પોક્સોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો છે. પોલીસે મળેલી બાતમીને આધારે સતત ત્રણ દિવસ સુધી વોચ ગોઠવી સિદ્ધપુરના મેત્રાણા ગામના ખેતરોમાં છુપાયેલા 21 વર્ષીય આરોપીને દબોચી લીધો હતો. આ સાથે જ ભોગ બનનારને છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગત 2 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના માધવપુરામાં ઘરકામ માટે ગયેલી સગીરાને 21 વર્ષીય યુવક ભગાડી ગયો હતો. સગીરાના પિતાનું અવસાન થયેલું હોવાથી તે તેના કાકી સાથે રહીને ઘરકામમાં મદદ કરતી હતી. 

આ ઘટનાના દિવસે બપોરના સમયે સગીરા કામના સ્થળેથી અચાનક ગુમ થઈ હતી. ત્યારબાદ પરિવારને જાણવા મળ્યું હતું કે, સાબરમતી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય યુવક સગીરાને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ

સમગ્ર મામલે સગીરાના કાકીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી યુવકે વોટ્સએપ મેસેજ દ્વારા સગીરા તેની સાથે હોવાની જાણ કરી હતી. પરંતુ ત્યારથી આરોપીનું ઘર બંધ અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચઓફ હતો. આ પછી પોલીસે ચાર મહિના સુધી સતત આ અંગે તપાસ કરી હતી. અંતે ટેક્નિકલ રીતે અને હ્યુમન સોર્સ દ્વારા જાણવા મળ્યું હતું કે, આરોપી સગીરા સાથે સિદ્ધપુરના મેત્રાણા ગામમાં છુપાયેલો છે. જે બાદ પોલીસે ત્રણ દિવસ સુધી ત્યાં વોચ રાખીને આરોપીને ઝડપી લીધો હતો અને સગીરાને છોડાવી હતી.

Next Post
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

Amreli News : અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં પોક્સો કેસમાં...

Read more

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે | private gas company get more gas in camp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In