• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze …

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Load More

શહેરમાં સોશિયલ મીડિયા ૫૨ રીલ્સ અને વીડિયો બનાવવાની દોડમાં યુવાનો દ્વારા જો ખમી બાઈક સ્ટંટ કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. મુખ્ય માર્ગો પર યુવકો ટ્રાફિકનિયમોની અવગણના કરીને વ્હીલિંગ, ઝિગઝેગ રાઇડિંગ જેવા ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે.

આવા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને લાઈક અને ફોલોઅર્સ મેળવવાની હોડમાં યુવાનો પોતા નોતેમજ અન્યલોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અનેક વખત આ પ્રકારના સ્ટંટના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે.

સ્થાનિકલોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, અચાનક સ્ટંટ કરતા વાહનચાલકના કારણે રસ્તા પર ભયજનક પરિસ્થિતિ સર્જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે આવા બનાવો વધુ જોવા મળે છે.

પોલીસ તંત્રદ્વારા આવા સ્ટેટ બાજો સામેડ્રાઇવ ચલાવી દંડ અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં, સોશિયલ મીડિયા કેડઝના કારણે આ પ્રવૃત્તિ પર સંપૂર્ણ કાબૂ મેળવવો પડકારરૂપ બન્યો છે.

રેસ ડ્રાઇવિંગ અને જોખમી ડ્રાઇવિંગ સામે કાયદો

રસ્તા પર સ્પર્ધા કરવી રેસ ડ્રાઇવિંગ ગણાય છે, જે એમવી એક્ટ કલમ ૧૮૯ હેઠળ ગુનો છે. જ્યારે બેદરકારીપૂર્વક વાહનચલાવવું ડેન્જર્સ ડ્રાઇવિંગ ગણાય છે, જે કલમ ૧૮૪ મુજબ ગુનો છે. આ ઉપરાંતનિયમોના ઉલ્લંઘન માટે ૧૭૭તથા ઓવર સ્પીડિંગ માટે ૧૮૩(૧) કલમ મુજબ ગુનો બનેછે.તેમાં રૂ.૫૦૦થી ૧૦ હજાર સુધી દંડ, એક મહિનાથી બે વર્ષ સુધી જેલ તેમજ વાહન જપ્ત અનેલાયસન્સ સસ્પેન્ડ થવા સુધીની જોગવાઈ છે.

સ્ટેટબાજી યુવક માટે જીવલેણ સાબિત થઈ

ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર એકદુર્ઘટનામાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. યુવકે પોતાના મોઢા પર પ્લાસ્ટિકની ઘેલી બાંધી ભાઇકલંકારતા જો ખમીસ્ટેટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.દરમિયાન બાઈક એચાનક સ્લીપ થઈ જતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અનેતેનુંસ્થળ પરજ મોત થયું હતું.

રીલ બનાવવાની લ્હાયે અન્યને અડફેટે લીધા

ગઈ તા. ૩ માર્ચે વડસરબ્રિજ પર રીલ બનાવવાના ચક્કરમાં બાઈકચાલકે અન્ય લોકોના જીવને જો ખમમાં મૂક્યો હતો. ફુલ સ્પીડે બાઈક હંકારતા તેણે બેલેન્સ ગુમાવતા મોપેડ ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ સવારને ઇજાઓ પહોંચી હતી. બાઈક ચાલકના હેલ્મેટમાં લાગેલા કેમેરામાં ઘટના કેદ થઈ હતી.

એકવર્ષમાં રીલ બનાવવા સ્ટેટના ૯ કિસ્સા

-માર્ચ ૨૦૨૯-વડસરબ્રિજ પરભાઈકફુલ સ્પીડમાં હંકારી અકસ્માત સર્જ્યો

-માર્ચ ૨૦૨૯-કારની છત પર ચડીતિરંગો લહેરાવ્યો

-ડિસેમ્બર ૨૦૨૫- રીક્ષા ૫૨ હથિયાર સાથે રીલ બનાવાઈ

-ડિસેમ્બર ૨૦૨૫-ગોત્રી વિસ્તારમાં કારની છત પર બેસી સ્ટેટ

-નવેમ્બર ૨૦૨૫-આજવા રોડ પર પીકઅપ ગાડીઓ દોડાવી

-ઓક્ટોબર ૨૦૨૫-સોમાતળાવમાં મોબાઈલ ટાવર પર ચડી રીલ બનાવી

-સપ્ટેમ્બર ૨૦૨૫-નવલખી મેદાનમાં કારના કાફલા સાથે રીલ

-ઓગસ્ટ ૨૦૨૫-મકરપુરામાં કાર ચલાવતા ડ્રાઇવિંગ સીટ પર ઊભા રહ્યા

-મે ૨૦૨૫-પોલો ગ્રાઉન્ડ પાસે મહિલાએ ખુલ્લા હાથે બાઈક ચલાવી

Next Post
સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac…

સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

હબુકવડ પ્રા.શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ તા- ૨૩.૦૬.૨૦૨૬ના રોજ...

Read more

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In