• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સનાતન ધર્મનાં પ્રસાર અને વિશ્વશાંતિ અર્થે ધગધગતા અગ્નિ કુંડો વચ્ચે કઠોર જપ-તપ | Harsh chanting and p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

Load More

વિસાવદરના લીમધ્રામાં ચૈત્રી નવરાત્રી પ્રસંગે સાધુનું અનોખું અનુષ્ઠાન : હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મનો પ્રચાર થાય, ગૌમાતા ક્યારેય દુઃખી ન થાય, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને જીવમાત્રનું કલ્યાણનો ઉદેશ્ય

જૂનાગઢ, : ચૈત્રી નવરાત્રીમાં વિસાવદરના લીમધ્રામાં સનાતન ધર્મની સ્થાપના, ગૌરક્ષા અને વિશ્વશાંતિની પ્રાર્થના સાથે ધગધગતા નવ અગ્નિ કુંડ વચ્ચે રામદેવપીર આશ્રમના મહંત કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. આ ધર્મકાર્યમાં ભક્તિ અને શક્તિનો અદભૂત સંગમ સર્જાયો છે. દરેકના ઘરે ગાય માતાની સેવા-પૂજા થાય ત્યાં સુધી આ દર વખતે નવરાત્રીમાં આકરૃ અનુષ્ઠાન ચાલશે. આમાં નવ યજ્ઞા છે, જે નવ ગ્રહોને અપત છે. નવ દુર્ગા અને નારાયણી શક્તિને આ આહુતિ આપવામાં આવે છે. 

નવરાત્રીમાં ઠેર ઠેર અનુષ્ઠાન થતા હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે આસ્થાનું એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. લીમધ્રાના રામદેવપીર આશ્રમ ખાતે મહંત રામદાસ બાપુ દ્વારા લોકકલ્યાણ અને ગૌરક્ષા અર્થે ધગધગતા અગ્નિ કુંડ વચ્ચે બેસીને અત્યંત કઠોર તપ કરવામાં આવી રહ્યું છે. રામદેવપીર આશ્રમમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવ ગ્રહોના શાંતિ અર્થે એક વિશેષ યજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞાની વિશેષતા એ છે કે, અહીં આશ્રમના મહંત નવ-નવ ધગધગતા યજ્ઞા કુંડની મધ્યમાં, ઉઘાડે શરીરે બેસીને કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. આકરી ગરમી અને આસપાસ પ્રજ્વલિત અગ્નિની જવાળાઓ વચ્ચે મહંત એકચિત્તે પ્રભુ ભક્તિમાં લીન જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે. 

આ કઠોર સાધના પાછળ મહંતનો ઉમદા ઉદ્દેશ્ય છુપાયેલો છે. સનાતન ધર્મની રક્ષા, હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર થાય, ગૌમાતાની યોગ્ય રીતે સેવા થાય અને તે ક્યારેય દુઃખી ન થાય, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને જીવમાત્રનું કલ્યાણ થાય. આ અનોખા યજ્ઞા અને મહંતના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. હાલ મંત્રોચ્ચાર અને ભક્તિમય નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું છે.

Next Post
ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટયા | More than one and a half lakh devo…

ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટયા | More than one and a half lakh devo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…
GUJARAT

– એસટી પસાર થાય તે રોડ પર આડેધડ વાહન મૂકી દેતા હાલાકી  – જિલ્લા પોલીસ વડાના લોક દરબારમાં રજૂઆત બાદ...

Read more

હાઈવે પર ૩ કિમી લાંબો ટ્રાફિક જામ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો અટવાયા | 3 km long traffic jam on highway …

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In