• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

Load More

યુદ્ધ હવે તો આરપારનું બની રહ્યું છે : નિરીક્ષકો

યુદ્ધ વિરામ સ્વીકાર્ય નથી : પહેલાં નુકસાનની ભરપાઈ થવી જોઇએ : હુમલા ન થવાની ગેરેન્ટી મળવી જોઇએ : અરાઘચી

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાનને હોર્મુઝ સ્ટેઇટ્સ ખોલવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે પરંતુ ઇરાન તેથી જરા પણ ડગ્યું નથી. ઉલટાની અમેરિકા ઇઝરાયલને સામી ધમકી આપી છે. ઇઝરાયલી સૈન્યના પ્રમુખોએ ચેતવણી આપી છે ઇરાનનું ફ્યુએલ અને એનર્જી પ્લાંટ ઉપર કોઈ પણ હુમલો કરાશે તો તેના જવાબમાં સંપૂર્ણ ગલ્ફ વિસ્તારમાં રહેતાં અમેરિકા અને તેમના સાથી દેશોના એનર્જી પ્લાંટ, આઈટી નેટવર્ક અને ડીસેલિનેશન સુવિધાઓ ઉપર મિસાઇલ્સ વરસાવશે.

આટલું જ નહીં પરંતુ ઇરાને યુદ્ધ વિરામ પણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. ઇરાનના વિદેશમંત્રી અરાઘચીએ જાપાનની ન્યૂઝ એજન્સી ક્યોડો ન્યુઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઇરાન કોઈ પણ યુદ્ધ વિરામ સ્વીકારશે નહીં. તે ગત વર્ષે થયેલી પરિસ્થિતિ ફરી ઊભી થવા દેવા માગતું નથી. ઇરાન યુદ્ધનો સંપૂર્ણ વ્યાપક અને સ્થાયી અંત ઇચ્છે છે. તે એક માત્ર સ્વીકાર્ય સમાધાન છે. યુદ્ધનો સંપૂર્ણ અને કાયમી અંતઃ સાથે નુકસાનની ભરપાઈ થવી જોઇએ અને ફરી હુમલા ન થાય તેની ગેરેન્ટી મળવી જોઇએ.

તે સર્વવિદિત છે કે અમેરિકા એ ઇરાનને પરમાણુ સમજૂતી માટે ત્રણ તક આપી છે. પરંતુ ત્રણે વખત મીટીંગ અસફળ રહી. તેથી ૨૮ ફેબુ્રઆરી ૨૦૨૬ના દિવસે ઇઝરાયલ અમેરિકાએ સાથે મળી ઇરાન પર હુમલો કર્યો. તેમણે ઇરાનની સેનાનાં મથકોને નિશાંન બનાવ્યાં. ઇરાનના સુપ્રીમ વડા યાયાતોલ્લા અલિ ખોમેનેઇને ખતમ કરી નાખ્યા. ઇરાનનાં તેલનાં સ્થાનો પર હુમલા કરી રીફાઈનરીઓને નુકસાન કરી તેની ઉત્પાદન ક્ષમતા પ્રભાવિત કરી ઇરાનને સજ્જડ ઘા માર્યો છે.

તેની વળતી કાર્યવાહીમાં ઇરાને મિસાઇલ ડ્રોન એટેક શરૂ કર્યા. અમેરિકાની તે દેશોમાંની ૨૨,૦૦૦ કરોડની ડીફેન્સ સીસ્ટમ ખતમ કરી નાખી. સાથે હોર્મુઝ સ્ટેઇટસ અમેરિકા અને ઇઝરાયલ માટે બંધ કરી તે ખોલવા માટે અમેરિકાએ ઇરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ઇરાન તે ખોલવા માટે શરતો મુકે છે. અમેરિકાને અને ઇઝરાયલને તે શર્તો સ્વીકાર્ય નથી. તેવામાં ઇરાને ૪,૦૦૦ કીમી દૂર ડીયાગોગાર્શિયાના હિન્દ મહાસાગરમાં રહેલાં અમેરિકા અને ઇંગ્લેન્ડના સંયુક્ત લશ્કરી મથક ઉપર મિસાઇલ્સ વહેતાં મુકી દુનિયાને આંચકો આપી દીધો છે. હવે તો નિરીક્ષકો કહે છે કે આ યુદ્ધ આરપારનું બની રહ્યું છે.

Next Post
મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…
GUJARAT

મુંબઈ : અખાતી દેશોમા વસતા બિનનિવાસી ભારતીયો સામાન્ય રીતે પોતાના પરિવારના નિર્વાહ ખર્ચ, બચત અથવા પ્રોપર્ટીની ખરીદી માટે દેશમાં નાણાં...

Read more

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In