• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…

Load More

– બાકરોલ એનસીસી કેમ્પ માટે દૂધ અને દહીંનો આર્ડર આપ્યો

– આરોપીએ વીડિયો કોલ કરી પ્રોસેસ કરાવતા અજાણ્યા ક્રેડિટ કાર્ડનું બિલ ભરાવી દઈ મોટી રકમ પડાવી લીધી 

નડિયાદ : નડિયાદ તાલુકાના કણજરી ગામના એક વૃદ્ધ દૂધના વેપારી સાથે આર્મી ઓફિસરની ઓળખ આપી ગઠિયાએ ઓનલાઇન છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ આર્મી ઓફિસરની ઓળખ આપનાર ગઠિયાએ વેપારીને વિશ્વાસમાં લઈ ગૂગલ પેથી રૂ.૮૮,૫૯૯ ટ્રાન્સફર કરાવી લઈ વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હતી.

નડિયાદ તાલુકાના કણજરી ગામમાં રહેતા મહમદ રફીક યુસુફભાઈ વહોરા ‘અફજલ આઈસ્ક્રીમ એન્ડ મિલ્ક પાર્લર’ ચલાવે છે. ડિસેમ્બર ૨૦૨૫માં એક અજાણ્યા નંબર પરથી તેમના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. ફોન કરનારે મિલેટ્રી કર્નલ સતિષકુમાર તરીકે ઓળખ આપી જણાવ્યું હતું કે, બાકરોલની એમ્સ કોલેજમાં એન.સી.સી. કેમ્પ માટે દૂધની જરૂર છે. શરૂઆતમાં ઓર્ડર લેવાની ના પાડયા બાદ, ગત ૪ જાન્યુઆરીના રોજ વેપારી પર ફરી ફોન આવતા મહંમદ રફીકએ ૪૦ લિટર દૂધ અને ૧૦ કિલો દહીં મોકલવાની તૈયારી દર્શાવી હતી. બીજા દિવસે સવારે દૂધની ડિલિવરી મોકલવામાં આવતા દૂધના પૈસા ચૂકવવાના બહાને ગઠિયાએ વેપારી પાસે ગૂગલ પેની વિગતો માંગી હતી. વેપારીને ટેકનિકલ સમજ ઓછી હોવાથી, આરોપીએ તેમના પુત્રના મોબાઈલ પર વિડીયો કોલ કર્યો અને પ્રોસેસ કરવા જણાવ્યું હતું. જેથી વેપારીએ પ્રોસેસ કરતા જ તેમના ખાતામાંથી કોઈ અજાણ્યા ક્રેડિટ કાર્ડનું બિલ ભરાઈ ગયું હતું. આમ મહંમદ રફીક વહોરાએ પ્રોસેસ કર્યાની થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી રૂ.૮૮,૫૯૯ કપાઈ ગયા હતા. જ્યારે વેપારીના પુત્રએ આરોપીને ફોન કર્યોે, ત્યારે તેણે પૈસા પરત કરવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. જેથી બેંકમાં તપાસ કરતા સાયબર ફ્રોડ થયાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે મહમદ રફીક યુસુફભાઇ વહોરાની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…

730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …
GUJARAT

મહાપાલિકાની TP શાખા દ્વારા સ્માર્ટ ડિમોલીશન : પ્રશ્નો સર્જતું તંત્રઃ રૈયાગામથી સ્માર્ટ સિટી જતા રસ્તાનું કામ ચાલુ ત્યારે હવે રહી...

Read more

ધંધુકા-લીંમડી 3 રસ્તા પાસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquor…

તમિલનાડુમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ | A gorge in Tamil Nadu that breaks thirteen times at o…

730 ગ્રામ ગાંજા સાથે બોટાદના શખ્સને ઝડપ્યો | Man from Botad arrested with 730 grams of ganja

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In