• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં એકઝાટકે 5% તો ચાંદીમાં 6%નો કડાકો, રોકાણકારોને મોટું નુકસાન, જાણો લેટેસ્ટ રેટ | Gold and Sil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાબરકાંઠા: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sabarka…

વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child…

Load More

Silver abd Gold Price Crash News : વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. આજે સોમવારે વાયદા બજાર ખુલતાં સોના અને ચાંદીના ભાવમાં અણધાર્યો અને મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે બજારમાં ફાળકો પડ્યો છે. ખાસ કરીને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે આર્થિક અનિશ્ચિતતાને કારણે કિંમતોમાં આ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

સોનાના ભાવમાં 5% સુધીનો ઘટાડો

MCX માર્કેટના ડેટા મુજબ, સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ 144492.00 હતો, જેની સામે આજે બજાર 140158.00 પર ખૂલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનું નીચામાં 137130.00 સુધી પહોંચી ગયું હતું. હાલમાં સોનું આશરે -4.96% ના ઘટાડા સાથે 137320.00 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે પ્રતિ 10 ગ્રામ (કે તે મુજબના લોટ) પર -7172.00 રૂપિયાનો જંગી ઘટાડો થયો છે.

ચાંદીમાં 13,000 રૂપિયાથી વધુનો કડાકો

ચાંદીની સ્થિતિ સોના કરતા પણ વધુ ખરાબ જોવા મળી રહી છે. ચાંદીમાં આજે સીધો -6.00% નો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ 226772.00 હતો, જે આજે ઘટીને 217702.00 પર ઓપન થઈ હતી. બજારમાં વેચવાલી વધતા ચાંદી નીચામાં 213166.00 સુધી ગબડી ગઈ હતી. આમ, ચાંદીના ભાવમાં એક જ દિવસમાં -13606.00 રૂપિયાનો પ્રચંડ કડાકો બોલાઈ ગયો છે.

કડાકાનું કારણ શું? 

નિષ્ણાંતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતી અને યુદ્ધની સ્થિતિ વચ્ચે પ્રોફિટ બુકિંગને કારણે કિંમતોમાં આ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સામાન્ય ગ્રાહકો માટે આ ખરીદીની તક હોઈ શકે છે, પરંતુ રોકાણકારો માટે આ આંચકા સમાન સમાચાર છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff…

ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાબરકાંઠા: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sabarka…

સાબરકાંઠા: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sabarka…

વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child…

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child…

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સાબરકાંઠા: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sabarka…
GUJARAT

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હિંગળાજ ભેટાલી ગામ નજીક ઘઉંનું પરાળ ભરેલા...

Read more

વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child…

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In