• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, October 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંચમહાલના ઘોઘંબામાં ચાઈલ્ડ હેલ્પલાઈને બાળલગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી | Panchmahal: Child…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

Load More

Panchmahal Ghoghamba Child Marriage: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં થવા જઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098ની ટીમને મોટી સફળતા મળી છે. સમયસર મળેલી બાતમી અને ટીમની ત્વરિત કાર્યવાહીને પગલે એક સગીરાનું જીવન અંધકારમય બનતા અટકી ગયું છે.

1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબરમાં કોલ આવતા ટીમ એક્શનમાં

મળતી માહિતી અનુસાર, ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે ઘોઘંબા પાસેના એક ગામમાં બાળ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ માહિતી મળતાની સાથે જ ચાઈલ્ડ હેલ્પ લાઈન પંચમહાલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે ટીમે લગ્ન કરનાર બાળકીના ઉંમરના પ્રમાણપત્રોની તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. કાયદેસર રીતે લગ્ન માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ, પરંતુ આ કિસ્સામાં બાળકીની ઉંમર માત્ર 16 વર્ષ જ હતી. આથી, આ લગ્ન સીધા ‘બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ’ હેઠળ ગુનો બનતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર

કાયદાકીય સમજ અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન

ચાઈલ્ડ હેલ્પ લાઈનની ટીમે સગીરાના પરિવારજનોને સમજાવ્યું હતું કે, ઓછી ઉંમરે લગ્ન કરવા એ કાયદાકીય રીતે મોટો ગુનો છે. સગીર વયે લગ્ન કરવાથી દીકરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડે છે. આ ઉંમર રમવાની અને ભણવાની છે, લગ્નની નહીં. દીકરીને ભણવાની તક આપવી જોઈએ જેથી તેનું ભવિષ્ય ઉજ્જવળ બને.

ટીમના અસરકારક માર્ગદર્શન અને કાયદાની સમજ બાદ પરિવારજનોને પોતાની ભૂલ સમજાઈ હતી. પરિવારે સ્વૈચ્છિક રીતે લગ્ન મોકૂફ રાખવાની ખાતરી આપી હતી અને દીકરી પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આમ, ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમની સતર્કતાથી એક બાળ લગ્ન અટકાવી શકાયા હતા.

Next Post
વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl…

વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા | vehicl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો ધાર્મિક તથા...

Read more

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In