• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત
9
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

Load More

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સુરક્ષિત રેલ સંચાલનમાં ઉત્તમ યોગદાન આપનાર ચાર કર્મચારીઓને આજે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award) થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારોહ મંડળ રેલ પ્રબંધક કચેરી, ભાવનગર પરા ખાતે યોજાયો હતો.

સન્માનિત કર્મચારીઓમાં શ્રી કન્હૈયાલાલ કનાડા (પ્વાઇંટ્સમેન–ધોલકા), શ્રી ઘનશ્યામ સી. (પ્વાઇંટ્સમેન–લાઠીદડ સ્ટેશન), શ્રી સતીશ જી. (પ્વાઇંટ્સમેન–બોટાદ જંકશન) અને શ્રી સત્યજીત પાંડે (પ્વાઇંટ્સમેન–અલમપર સ્ટેશન)નો સમાવેશ થાય છે.

આ કર્મચારીઓએ પોતાની સતર્કતા, સમજદારી અને ઝડપી કાર્યવાહીથી સંભવિત અકસ્માતોને ટાળી રેલ સંરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળ રેલ પ્રબંધકે પુરસ્કાર મેળવનાર કર્મચારીઓની પ્રશંસા કરી અને તેમને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. તેમણે જણાવ્યું કે કર્મચારીઓની ઉચ્ચ પ્રતિબદ્ધતા અને કર્તવ્યનિષ્ઠા સુરક્ષિત રેલ સંચાલનની આધારશિલા છે.

ઘટનાઓનો સંક્ષિપ્ત વર્ણન:

શ્રી કન્હૈયાલાલ કનાડાએ 10 માર્ચ 2026ના રોજ ટ્રેન નંબર 20965 ગાંધીગ્રામ–ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસના એસએલઆરમાંથી ધુમાડો નીકળતો જોયો. તેમણે તરત જ ટ્રેન મેનેજર અને સ્ટેશન માસ્ટરને જાણ કરી, જેના પરિણામે ધોલકા સ્ટેશન પર સંબંધિત કોચને અલગ કરીને સંભવિત અકસ્માત ટાળી શકાયો.

શ્રી ઘનશ્યામ સી.એ 20 નવેમ્બર 2025ના રોજ લાઠીદડ સ્ટેશન પર એક માલગાડીના સાતમા અને આઠમા વેગનમાં હોટ એક્સલની ગંભીર સ્થિતિ નિહાળી. તેમણે તરત જ સ્ટેશન માસ્ટરને માહિતી આપી, ત્યારબાદ ટ્રેનને રોકી જરૂરી સુધારા કરીને સલામત રીતે આગળ મોકલવામાં આવી.

શ્રી સતીશ જી.એ 12 નવેમ્બર 2025ના રોજ બોટાદ જંકશન પર એક માલગાડીમાં લટકતો ભાગ (હેંગિંગ પાર્ટ) જોયો. તેમણે તરત જ લોકોપાયલટને જોખમનો સંકેત આપી ટ્રેન રોકાવી અને લટકતા ભાગને સુરક્ષિત કરીને ટ્રેનને આગળ વધારવામાં આવી.

શ્રી સત્યજીત પાંડે એ 16 નવેમ્બર 2025ના રોજ અલમપર સ્ટેશન પર એક માલગાડીના બે વેગનમાં ચિંગારીઓ જોયી. તેમણે તરત જ ડેન્જર સિગ્નલ આપીને ટ્રેન રોકાવી, તપાસમાં બ્રેક જામ હોવાનું જાણવા મળ્યું, જેને ઠીક કરીને સલામત સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું.

મંડળ રેલ પ્રબંધકે તમામ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવું જ ઉત્તમ કાર્ય ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.

પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ પોતાના કર્મચારીઓની ઝડપી વિચારશક્તિ, સાહસ અને સતર્કતાની પ્રશંસા કરે છે, જેના પ્રયાસોથી માત્ર રેલ સંપત્તિની સુરક્ષા જ નહીં પરંતુ સંભવિત અકસ્માતોને પણ અસરકારક રીતે અટકાવી શકાયા છે.

Next Post
6 વર્ષનો ચાહક યુગ તિવારી રાહુલ ગાંધીને મળવા ઉત્સુક, પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવાની ઇચ્છા | 6 year ol…

6 વર્ષનો ચાહક યુગ તિવારી રાહુલ ગાંધીને મળવા ઉત્સુક, પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવાની ઇચ્છા | 6 year ol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત હાઈકોર્ટે GUJCTOC કેસમાં જામીન મંજૂર કર્યા, કાયદાના દુરુપયોગ સામે ઉઠાવ્યા સવાલો | Gujarat Hig…
GUJARAT

Gujarat High Court Grants Bail in GUJCTOC Case: સંગઠિત અપરાધ વિરોધી કડક કાયદાઓના વધી રહેલા વ્યાપ પર મહત્ત્વપૂર્ણ અંકુશ લગાવતા...

Read more

અમદાવાદ: વસ્ત્રાપુરમાં લગ્નની લાલચ આપી પીડિતા સાથે અવારનવાર દુષ્કર્મ, TRB જવાનની ધરપકડ | TRB Jawan A…

અમેરિકાના નાગરિકો સાથે લોનના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | naroda police raided on illigal call c…

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

સુરત: ભાજપના જીતેલા ઉમેદવાર કોર્પોરેટર બને તે પહેલાં જ અધિકારીઓ સાથે ફિલ્ડમાં પહોંચ્યા | Surat BJP W…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In