• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
2019માં 2000 સક્રિય ઉપગ્રહો હતા : 7 વર્ષમાં 11500 સ્ટારલિંકસ લોન્ચ થયાં | There were 2000 active sat…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

Load More

આકાશમાં અનિયંત્રિત રાસાયણિક પ્રયોગ ચિંતાજનક : 5 વર્ષ  પછી  દરેક ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળતી વખતે વાતાવરણમાં 30 કિલોગ્રામ એલ્યુમિનિયમ ઓક્સાઈડ છોડે છે તે જોખમી

ભુજ, : વર્ષો પહેલાં રાત્રિના આકાશની એક અલગ જ નિર્મળતા હતી. એ વખતે આકાશમાં માત્ર તારાઓ, ગ્રહો અને આકાશગંગાનું જ સામ્રાજ્ય હતું. પરંતુ, સમયની સાથે આ પવિત્ર આકાશનો ચહેરો બદલાઈ રહ્યો છે. શહેરીકરણ અને વધારે પડતી રોશનીને કારણે આકાશનું અંધારાપણું તો ખોવાઈ રહ્યું જ છે ત્યાં હવે બીજી મુસીબત સામે આવી છે. તાજેતરમાં, 16 માર્ચ, 2026ના રોજ સ્પેસએક્સ દ્વારા ફાલ્કન 9 રોકેટનું એક લોન્ચિંગ ઇતિહાસમાં વિશેષ બની ગયું. આ મિશનમાં ૨૫ નવા સ્ટારલિંક સેટેલાઇટ્સ પૃથ્વીની નીચલી કક્ષામાં  સ્થાપિત કરાયા, અને આ સાથે જ પ્રથમ વખત એકસાથે ૧૦,૦૦૦થી વધુ સ્ટારલિંક્સ સેટેલાઇટ્સ પૃથ્વીને ચક્કર લગાવતા થઈ ગયા છે. 

 2019માં જ્યારે પ્રથમ ઓપરેશનલ સ્ટારલિંક્સ લોન્ચ થયા, ત્યારે સમગ્ર દુનિયામાં કુલ 2,000 જેટલા જ સક્રિય ઉપગ્રહો હતા. આજે માત્ર સ્ટારલિંક જ આ આંકડાને પાંચ ગણો પાછળ મૂકી ચૂક્યું છે. 2026 સુધીમાં 11,500થી વધુ સ્ટારલિંક્સ લોન્ચ થઈ ચૂક્યા છે, જે એક અસાધારણ ટેકનોજીકલ સિદ્વિ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ્ય વિશ્વભરના ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો છે, જે માનવ વિકાસ માટે અનિવાર્ય છે.

પરંતુ, ખગોળ શોખીનો માટે આ વિકાસ સાથે કેટલીક ગંભીર ચિંતાઓ પણ જોડાયેલી છે. જો તમે સંધ્યાકાળે કે વહેલી પરોઢે ખુલ્લા આકાશમાં જુઓ, તો સીધી લાઇનમાં આગળ વધતા પ્રકાશબિંદુઓની ‘સ્ટારલિંક ટ્રેન’ સ્પષ્ટ  દેખાય છે. આ પ્રકાશ  પ્રદૂષણ આપણા ખગોળીય અવલોકનોને પ્રભાવિત કરી રહ્યું છે. એસ્ટ્રોફોટોગ્રાફીમાં લાંબા એક્સપોઝરવાળા ફોટાઓમાં સેટેલાઇટની સફેદ લાઈનો દેખાવા લાગી છે, જે આકાશી સંશોધન માટે એક મોટો પડકાર છે. 

એક નવી ચિંતા આ ઉપગ્રહોના જીવનકાળ સાથે જોડાયેલી છે. લગભગ ૫ાંચ વર્ષ  પછી આ સેટેલાઇટ્સ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળી જાય છે. અત્યાર સુધીમાં 1,500થી વધુ સ્ટારલિંક્સ રિ-એન્ટર થઈ ચૂક્યા છે, અને દરેક ઉપગ્રહ બળતી વખતે આશરે ૩૦ કિલોગ્રામ એલ્યુમિનિયમ ઓક્સાઈડ વાતાવરણમાં છોડે છે. આ એક પ્રકારનું ‘અનિયંત્રિત રસાયણિક પ્રયોગ’ છે, જેના લાંબા ગાળાના પરિણામો શું આવશે તે હજી ચર્ચાનો જ વિષય છે. આજે પ્રશ્ર એ નથી કે સ્ટારલિંક યોગ્ય છે કે નહીં?  પ્રશ્ર એ છે કે પ્રગતિ અને કુદરતી આકાશ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. શું આપણે વિકાસ માટે આકાશની સુંદરતા ગુમાવી દઈશું? આકાશ હવે માત્ર ‘કુદરતી આકાશ’ નથી રહ્યું તે ‘ટેકનોલોજી આકાશ’ બની રહ્યું છે.

Next Post
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…
GUJARAT

RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં ‘સામાજિક સમરસતા’ વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા...

Read more

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

VIDEO: ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 કિ.મી. ઊંચે રાખ ઊડી, 3 ટુરિસ્ટ જીવતા બળી ગયા …

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ | kc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In