• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

Load More

અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર વધુ એક ગંભીર અકસ્માત

સંબંધીની ખબર જોઈને પરત જતા સમયે અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર ઃ બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અડાલજ
બટરફ્લાય બ્રિજ નીચે ગઈકાલે રાત્રે બાઈક ઉપર પસાર થઈ રહેલા દંપતીને હડફેટે લઈ
અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે દંપતિનું
સ્થળ ઉપર જ મોત થયું હતું. હાલ અડાલજ પોલીસે ગુનો દાખલ કરી ફરાર વાહન ચાલકને પકડવા
મથામણ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત
વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે
ત્યારે શહેર નજીક અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અડાલજના બટરફ્લાયબ બ્રિજ પાસે ગઈકાલે
રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના
કાંકરીયા વિસ્તારમાં રહેતા જયેશભાઇ હરીશભાઇ શ્રીમાળી અને તેમના પત્ની શિલ્પાબેન
તેમજ તેમના મોટાભાઈ વિજયભાઈ અને તેમની પત્ની અલગ અલગ બાઈક ઉપર પોતાના સંબંધીના
ખબર-અંતર પૂછવા કલોલ ગયા હતા. રાત્રિના સમયે જ્યારે તેઓ પોતાના બાઈક પર અમદાવાદ
પરત ફરી રહ્યા હતા ત્યારે વિજયભાઇ શ્રીમાળી અને તેમના પત્ની પાછળ આવી રહ્યાં હતા
, જ્યારે જયેશભાઇ
અને શિલ્પાબેન બાઈક પર આગળ ચાલી રહ્યા હતા. અડાલજના બટરફ્લાય બ્રિજ પાસે જયેશભાઈ
પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન હંકારી જયેશભાઇના
બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી રોડ પર
પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને બંનેનું ઘટનાસ્થળે જ કરૃણ મોત
નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને
ઘટનાસ્થળેથી ભાગી છૂટયો હતો. બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને
પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક દંપતીના બે માસૂમ દીકરાઓએ માતા-પિતાની છત્રછાયા
ગુમાવી છે.

Next Post
USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba…

USની કંપની સાથે ડેટા એન્ટ્રીના નામે 45 લાખની ઠગાઇમાં MOU કરનાર મુંબઇની સુનિતા 22 વર્ષે પકડાઇ | Mumba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…
GUJARAT

UP Assembly Elections 2027: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવની હાલની સોશિયલ મીડિયા પોસ્ટે...

Read more

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In