• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

Load More

 અમદાવાદ, સોમવાર.23 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગે તેની ગત
વર્ષની આવકનો રેકોર્ડ તોડયો છે. ગત વર્ષે ૨૩ માર્ચની સ્થિતિએ તમામ ટેકસની રુપિયા
૨૨૫૪ કરોડ આવક હતી.જે આ વર્ષે અત્યારસુધીમાં રુપિયા ૨૨૫૬ કરોડ ઉપર પહોંચી ગઈ છે.
કોર્પોરેશન દ્વારા વર્ષો જુનો બાકી ટેકસ ભરનારા કરદાતાઓ માટે અમલી બનાવેલી
વ્યાજમાફી સ્કીમ અંતર્ગત રુપિયા ૩૬૧.૪૨ કરોડ આવક થઈ છે. ૩૧ માર્ચ પહેલા હજુ રુપિયા
૧૦૦ કરોડથી વધુ આવક થવાની સંભાવના છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના મુખ્ય સ્તોત્ર એ મિલકતવેરાની
આવક છે.વર્ષ-૨૦૨૪-૨૫માં મિલકતવેરા પેટે રુપિયા ૧૭૪૫.૬૧ કરોડ આવક તંત્રને થઈ
હતી.જેની સરખામણીમાં ૨૩ માર્ચ સુધીમાં મિલકતવેરા પેટે રુપિયા ૧૭૩૦.૬૩ કરોડ આવક થઈ
છે. પ્રોફેશન ટેકસ પેટે ગત વર્ષે રુપિયા ૨૭૦.૧૫ કરોડ આવક થઈ હતી.વર્ષ-૨૦૨૫-૨૬મા આ
આવક રુપિયા ૨૬૮.૮૦ કરોડ સુધી પહોંચી ગઈ છે.વ્હીકલ ટેકસની ગત વર્ષે રુપિયા ૨૧૬.૪૫
કરોડ આવક હતી.આ વર્ષે વ્હીકલ ટેકસની આવક રુપિયા ૨૩૧.૧૮ ટકા સુધી પહોંચતા ગત વર્ષની
તુલનામા આ વર્ષે વ્હીકલ ટેકસની આવક ૧૦૬.૮૧ ટકા થવા પામી છે.ટ્રાન્સફર ફી ચાર્જીસ
સાથે તંત્રને તમામ ટેકસની આવક રુપિયા ૨૨૫૬.૦૧ કરોડ થવા પામી છે.

ઝોન મુજબ મિલકતવેરાની આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૨૨૦.૧૨

ઉત્તર   ૧૪૦.૬૩

દક્ષિણ  ૧૪૯.૨૦

પૂર્વ    ૧૯૪.૫૫

પશ્ચિમ  ૩૯૩.૯૦

ઉ.પ.   ૩૮૨.૦૦

દ.પ.   ૨૫૦.૨૨

કુલ     ૧૭૩૦.૬૩

વ્યાજમાફી સ્કીમ હેઠળ ઝોન મુજબ આવક

ઝોન    આવક(કરોડમાં)

મધ્ય   ૫૨.૫૫

ઉત્તર   ૩૨.૧૮

દક્ષિણ  ૩૬.૩૫

પૂર્વ    ૪૬.૭૦

પશ્ચિમ  ૬૬.૦૧

ઉ.પ.   ૭૯.૩૨

દ.પ.   ૪૮.૩૦

કુલ     ૩૬૧.૪૨

૨૩ માર્ચે ૪૮૦૩ મિલકત સીલ

ઝોન    મિલકત

મધ્ય   ૫૩૪

ઉત્તર   ૧૭૫

દક્ષિણ  ૧૨૯

પૂર્વ    ૩૭૯

પશ્ચિમ  ૨૮૯૧

ઉ.પ.   ૫૭૧

દ.પ.   ૧૨૪

Next Post
LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to…

LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

વડોદરામાં મોડી રાત્રે ધુમાડ ગામ નજીક દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી : 13.15 લાખના દારૂ સાથે 10 ઝબ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …
GUJARAT

Agni Missile MIRV Technology Test India: ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ...

Read more

બંગાળમાં શપથવિધિ બાદ હવે યુપીમાં નવા-જૂનીના એંધાણ! યોગી સરકારમાં થશે 6 નવા ચહેરાઓની એન્ટ્રી | up gov…

પ્રેમ પ્રકરણમાં અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની જામીન અરજીઓ નામંજૂર | Bail app…

વડોદરામાં મોડી રાત્રે ધુમાડ ગામ નજીક દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી : 13.15 લાખના દારૂ સાથે 10 ઝબ…

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In