• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

Load More

Iran America War Update : મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે હવે દુનિયાના અનેક મોટા દેશો પડદા પાછળ સક્રિય થયા છે. એક વરિષ્ઠ રાજદ્વારીના જણાવ્યા અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની શાંતિ જાહેરાત પહેલા ઓમાન અને તુર્કિયે દ્વારા સૌથી વધુ ગુપ્ત વાતચીત કરવામાં આવી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઓમાન અગાઉ પણ અનેક વખત મધ્યસ્થીની ભૂમિકા ભજવી ચૂક્યું છે અને આ વખતે પણ તેણે બંને વિરોધી પક્ષોને વાતચીત માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારતની પણ મહત્વપૂર્ણ ભુમિકા

ઓમાન અને તુર્કિયે જ નહીં, પરંતુ ભારત, સાઉદી અરેબિયા અને ઇજીપ્ત દ્વારા પણ સતત સંદેશાની આપ-લે કરવામાં આવી રહી હતી. આ દેશોએ વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાનો પ્રયાસ કર્યો. જેથી તણાવ વધુ ન વધે. ભારતના અમેરિકા અને ઈરાન બંને સાથે સારા સંબંધો છે, તેથી તેણે પણ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે વાતચીત ચાલુ રાખવામાં મદદ કરી છે. જોકે એ સ્પષ્ટ નથી કે, આ ગુપ્ત વાતચીતની ટ્રમ્પના 5 દિવસના યુદ્ધવિરામના નિર્ણય પર કેટલી સીધી અસર પડી, પરંતુ નિષ્ણાતો માને છે કે, આ દેશોના પ્રયાસોએ યુદ્ધને વધુ વકરતું રોકવામાં મદદ કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે અંતર ઘટાડવાના પ્રયાસ

હાલના સમયે મિડિલ ઈસ્ટમાં એવી પરિસ્થિતિ છે કે એક તરફ યુદ્ધ છેડાયેલું છે, જ્યારે બીજી તરફ અનેક દેશો મળીને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલી વખત છે, જ્યારે યુદ્ધના ચોથા સપ્તાહમાં આટલા બધા દેશો એકસાથે આવીને અમેરિકા અને ઈરાન વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાબત સંકેત આપે છે કે આગામી સમયમાં શાંતિ માટેની વાતચીત વધુ તેજ બની શકે છે.

મિડિલ ઈસ્ટમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની પહેલ

આ અગાઉ એવા અહેવાલ પણ આવ્યા હતા કે પાકિસ્તાન, તુર્કિયે અને ઇજીપ્ત પણ પડદા પાછળથી બંને દેશોને વાતચીત માટે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ પ્રકારની કોઈ બેઠકમાં સામેલ થઈ શકે છે. મિડિલ ઈસ્ટની વર્તમાન સ્થિતિને જોતા દુનિયાના અનેક દેશો મળીને આ મોટા સંકટને ખતમ કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે અને આશા છે કે આગામી સમયમાં તેનો કોઈ શાંતિપૂર્ણ ઉકેલ આવી શકે છે.

Next Post
ગાંધીનગરમાં ગ-2 સર્કલ પાસે 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ, એક ઈજાગ્રસ્ત | Gandhinagar Fi…

ગાંધીનગરમાં ગ-2 સર્કલ પાસે 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ, એક ઈજાગ્રસ્ત | Gandhinagar Fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…
GUJARAT

Permanent Commission News: સશસ્ત્ર દળોમાં લિંગ સમાનતાને મજબૂત કરતા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ઠેરવ્યું છે કે શોર્ટ સર્વિસ...

Read more

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In