• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Fuel Crisis: ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી છે, ત્યારે ગુજરાતમાં પણ રાંધણગેસ પછી હવે પેટ્રોલ-ડીઝલની અછત થશે તેવી ચિંતાને પગલે લોકો પેટ્રોલપંપો દોડ્યાં છે. ઈંધણ વિના વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થશે તેવા ભયથી લોકોનો જીવ ઉચાટમાં છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો રાજવી ઠાઠ જ ઓછો થતો નથી. લોકોમાં એવો સૂર ઉઠ્યો કે, હેલિકોપ્ટર જ નહીં, દસ-પંદર ગાડીઓના કાફલા સાથે પ્રજાના પૈસે સુખ-સાહબી માણતાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ પેટ્રોલ બચાવો ઝુંબેશ શરૂ કરી કારનો ઉપયોગ ટાળવો જોઈએ જેથી પ્રજામાં દાખલો બેસે. કરકસરની શરૂઆત ગાંધીનગર સીએમ હાઉસથી જ થવી જોઈએ.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…

ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…

દારૃનું સ્ટેન્ડ ચલાવતા બૂટલેગર સામે ઘુસણખોરીની ફરિયાદ ના થઇ | No trespassing complaint filed against…

દારૃનું સ્ટેન્ડ ચલાવતા બૂટલેગર સામે ઘુસણખોરીની ફરિયાદ ના થઇ | No trespassing complaint filed against…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

Load More

પેટ્રોલ બચાવવા પ્રધાનમંડળના સભ્યો, સરકારી અધિકારીઓએ સ્વેચ્છાએ સાદગી અખત્યાર કરી દાખલો બેસાડવો જોઈએ

મીડિલ ઈસ્ટમાં વચ્ચે યુદ્ધ વધુ ભયાવહ બન્યું છે જેના લીધે ઉદ્યોગો પર વિપરીત અસર થઈ છે. નાના ઉદ્યોગો-કારખાનાને તાળાં વાગ્યાં છે. હજારો કામદારો બેરોજગાર બન્યાં છે, જેમના માટે પરિવારનું જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. પરપ્રાંતિય હજારો મજૂરોએ વતન વાટ પકડી છે. આ તરફ, રાંધણગેસની અછતને પગલે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગના પાટિયા પડ્યાં છે. હાઇવે પરની હોટલો લગભગ બંધ જેવી અવસ્થામાં છે. હજુ પરિસ્થિતિ વિકટ બને તેમ છે.

બીજી તરફ રાંધણગેસની ગેસની અછત નથી. કોઈ ગભરાવાની જરૂર નથી તેવી ગાંધીનગરથી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે વાસ્તવિકતા માટે લોકો રઝળપાટ કરી રહ્યાં છે. તકનો લાભ લેવા કાળાબજારિયા સક્રિય થયાં છે. રાંધણગેસની સમસ્યા હજુ ફેણ માંડી રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલની અછત થશે તેવો લોકોમાં ડર ઊભો થયો છે. પ્રજાની સમસ્યા જેમ જેમ વકરી રહી છે જેનો વિકૃત આનંદ-મનોરંજન માણવામાં આવી રહ્યું છે. મસમોટા હપ્તાને લીધે કાળાબજારિયાઓને સરકારનો ડર રહ્યો નથી. સરકારે જ જાણે પીળો પરવાનો આપ્યો છે કે, રાંધણગેસ હોય કે, પેટ્રોલ-ડીઝલ, પ્રજાને લૂંટવી હોય એટલી લૂંટો.

નેતાઓ પ્રજાના ટેક્સના પૈસા ઉડાઉડ કરી રહ્યાં છે

કોરોના પાર્ટ-2 જેવી પરિસ્થિતિ માટે સર્જાય તેવા એંધાણ છે તેમ છતાંય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કરકસરને બદલે રાજકીય વેભવ ભોગવી રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલ- હર્ષ સંઘવી તો સચિવાલયના પ્રાંગણમાં જ હેલિકાપ્ટર ઊભુ જ હોય છે. બજેટ સત્ર વખતે પણ બંને નેતાઓ પ્રજાના ટેક્સના પૈસા ઉડાઉડ કરી રહ્યાં છે. એક સમયે ધારાસભ્યો પણ એસટી બસમાં બેસીને વિષાનસભામાં આવતાં હતાં. આજે મોથી કારમાં આવે છે. હવે તો ધારાસભ્યો એસટીમાં ભેસતાં ય શરમ અનુભવે છે.

આવી રહ્યો આમજનતા રાંધણગેસ-પેટ્રોલ માટે હેરાન છે ત્યારે હાલ વિધાનસભાનુ બજેટ સત્ર ચાલી રહ્યુ છે ત્યારે મંત્રી નિવાસસ્થાને રોજ રાત્રે ડીનરપાર્ટી યોજાઇ રહી છે. અવનવા સ્વાદિષ્ટ વ્યજંનોનો સ્વાદ માણવામાં છે.મંત્રી, ધારાસભ્યોના ઠાઠ-સુવિધામાં જરાય કમી નથી. પ્રજાના પ્રતિનિધીઓ માટે રાંધણગેસના સિલિન્ડર જોઇએ તેટલાં હાજર છે. હકીકતમાં આ બધાય ઠઠારા પર કાપ મૂકી પ્રજાના પ્રતિનિધીઓ ગુજરાતની જનતાને સંદેશો આપવો જોઇએ. પણ ચિંત્ર કઈક ઉલ્ટુ છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ-ધારાસભ્યોને તો પ્રજાની જાણે કઈ પડી જ નથી. વાસ્તવમાં એસી ચેમ્બરમાં બેસી ભ્રષ્ટ અધિકારીઓની વાતો પર વિશ્વાસ કરવાને બદલે લોકોની વચ્ચે જઈને સાચી હકીકત જાણવી જોઇએ.

લોકોનું કહેવુ છે કે, વાસ્તવમાં આવી કપરી પરિસ્થિતીમાં રોડ-શો, ભાષણબાજી, રાજકીય શક્તિ પ્રદર્શન માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર-કારનો ઉપયોગ ટાળી કરકસરનો દાખલો બેસાડવો જોઈએ જેથી લોકો પણ પ્રેરણા લે. રાંધણગેસને બદલે ઈલેક્ટ્રિક સગડી-ઈન્ડેશનો ઉપયોગ મંત્રી નિવાસસ્થાન-ધારાસભ્યોના ફલેટમાં થવો જોઇએ. માત્ર ગભરાશો નહી, ચિંતા કરવાની જરૂર નથી. પુરતો સ્ટોક છે. અફવા પર ધ્યાન આપશો નહી તેવા તકીયાકલામ ને બદલે રાંધણગેસ-પેટ્રોલ બચાવો અભિયાનની શરુઆત ગાઁધીનગરથી થવી જોઈએ.

<a href=

<p>The post ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…

ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…

દારૃનું સ્ટેન્ડ ચલાવતા બૂટલેગર સામે ઘુસણખોરીની ફરિયાદ ના થઇ | No trespassing complaint filed against…

દારૃનું સ્ટેન્ડ ચલાવતા બૂટલેગર સામે ઘુસણખોરીની ફરિયાદ ના થઇ | No trespassing complaint filed against…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar …

વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…
GUJARAT

ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…

વડોદરાઃ વડોદરામાં ચાલી રહેલા હીટવેવ વચ્ચે મધ્ય ગુજરાત વીજ કંપની સામે લોકોની ફરિયાદો વધી રહી છે.ગોત્રી વિસ્તારમાં કલાકો સુધી લાઈટો...

Read more

દારૃનું સ્ટેન્ડ ચલાવતા બૂટલેગર સામે ઘુસણખોરીની ફરિયાદ ના થઇ | No trespassing complaint filed against…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

વાઘોડિયામાં ફરી દીપડો ત્રાટક્યો, માડોધર ગામે વાછરડાનું મારણ કર્યું | leopard killed cow in madodhar …

આગઝરતી ગરમી વચ્ચે વડોદરા જિલ્લાના 18 સિંચાઇ તળાવો સૂકાયા,માત્ર 10 ટકા પાણી રહ્યું | 18 irrigation po…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In