• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકો ગભરાટમાં ખરીદી ન કરે’, BPCLની ખાતરી | guja…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકો ગભરાટમાં ખરીદી ન કરે’, BPCLની ખાતરી | guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Fuel And LPG Supply: ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPG સિલિન્ડરની અછતને લઈને ફેલાયેલી અફવાઓ વચ્ચે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ખાતરી આપી છે કે સમગ્ર રાજ્યમાં ઇંધણનો પુરવઠો સતત અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

• ગુજરાતમાં BPCLના તમામ ફ્યુઅલ સ્ટેશનો અને ઘરેલુ LPG વિતરણ કેન્દ્રો સુચારૂ રીતે કાર્યરત છે અને ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.

• કોઈપણ પ્રકારની ચિંતા કે ઘબરાટમાં ખરીદી કરવાની જરૂર નથી. અમારી સપ્લાય ચેઇન વ્યવસ્થા મજબૂત અને કાર્યક્ષમ છે, જે સતત પુરવઠો સુનિશ્ચિત કરે છે.

• અમે તમામ ગ્રાહકોને શાંતિ જાળવવા વિનંતી કરીએ છીએ. BPCL ઊર્જાની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે.

સપ્લાય ચેઇન મજબૂત, ગભરાવાની જરૂર નથી

BPCL એ જણાવ્યું છે કે ગુજરાતમાં તેમના તમામ ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપ) અને LPG વિતરણ કેન્દ્રો રાબેતા મુજબ કાર્યરત છે. કંપનીએ નાગરિકોને વિનંતી કરી છે કે કોઈપણ પ્રકારના ગભરાટ (Panic buying) માં આવીને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે. કંપનીની સપ્લાય ચેઇન અત્યંત મજબૂત છે અને ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) વિશે

BPCL ભારતની બીજી સૌથી મોટી ઓઈલ માર્કેટીંગ કંપની છે, જેને ભારત સરકાર દ્વારા ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. મુંબઈ, કોચી અને બીના ખાતેની રિફાઈનરીઓ દ્વારા કંપની વાર્ષિક આશરે 35.3 MMTPA રિફાઈનિંગ ક્ષમતા ધરાવે છે. દેશભરમાં 23,500થી વધુ પેટ્રોલ પંપ અને 6,200થી વધુ LPG વિતરણ કેન્દ્રો દ્વારા કંપની કરોડો ગ્રાહકો સુધી પહોંચે છે.

પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર ભાર

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને BPCL અત્યાર સુધીમાં 6,500થી વધુ પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશનો પણ સ્થાપિત કરી ચૂક્યું છે. વધુમાં, કંપનીએ વર્ષ 2040 સુધીમાં ‘નેટ ઝીરો એનર્જી કંપની’ બનવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે ગ્રીન એનર્જી અને ટકાઉ ઉકેલો પર રોકાણ કરવામાં આવી રહ્યું છે.

<a href=

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

Load More

<p>The post ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકો ગભરાટમાં ખરીદી ન કરે’, BPCLની ખાતરી | guja… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

કોર્પોરેશનનું ‘પાપ’ ભુવા રૂપે બહાર આવ્યું: વડોદરામાં જ્યાં જુઓ ત્યાં રસ્તા ખોદી નખાયા, ઊંડા ખાડામાં …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

Ahmedabad Fire News: અમદાવાદના મણીનગર વિસ્તારમાં સુમેલ-1 કોમ્પ્લેક્સમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં આજે(24 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી....

Read more

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

કોર્પોરેશનનું ‘પાપ’ ભુવા રૂપે બહાર આવ્યું: વડોદરામાં જ્યાં જુઓ ત્યાં રસ્તા ખોદી નખાયા, ઊંડા ખાડામાં …

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In