• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં | Money was convert…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં | Money was convert…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

– ફ્રોડ ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ ભાડે અથવા કમિશનથી મેળવ્યા

– નાણાં સગેવગે કરી ફ્રોડ આચરનારા 8 શખ્સો સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર : સાયબર ફ્રોડના નાણાના ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ ભાડે અથવા કમિશનથી મેળવી આવા મ્યૂલ એકાઉન્ટ થતી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી ફ્રોડના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી છેતરપિંડી આચરનારા આઠ શખ્સ સામે શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સાયબર ફ્રોડની એક્ટિવિટિ માટે લોકોને લાલચ આપી રૂ.૧૦ થી ૨૦ હજારમાં ભાડે અથવા કમિશનથી બેંક એકાઉન્ટ મેળવી દશરથ રામજીભાઈ ધાંધલ્યા (રહે. હાલ રૂમ નં.૪૦૧, સ્વપ્ન સાકાર રેસીડેન્સી, નર્મદા બિલ્ડિંગ આખલોલ જકાતનાકા, ભાવનગર મુળ રહે. એલ-૫૦૧, હરી ક્રિષ્ના રેસીડેન્સી, ઉમરા ફાટક વેલેન્જા સુરત), આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા (રહે.-નિલકંઠ હાઇટ્સ એ ૩૦૨ મિનષા ગરનાળાની બાજુમાં ઉતરાણ મુન હોટલ સામે સુરત મુળ વતન રસાલા કેમ્પ, નવુ ઝુલેલાલ મંદિર વાળા ખાંચામા, નવાપરા, ભાવનગર હાલ રહે. સિદસ૨ ૨૫ વારીયા, બ્લોક નં ૧૪૩ ભાવનગર), શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઇ ગોહેલ (રહે. કામરેજ ઓમ નગર ૦૧ હાઉસ નં.૯૮, કાળુભાઈ પટેલના મકાનમાં, સુરત મુળ વતન જુના પાદર ગામ તા. ઘોઘા જી .ભાવનગર), શાફીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી (રહે.-પ્લોટ નં.૧૦૨, લુહાર ચોક, વાળુકડ, ઘોઘા જી.ભાવનગર) માહીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી (રહે. પ્લોટ નં.૧૦૨, લુહાર ચોક, વાળુકડ તા.ઘોઘા જી.ભાવનગર) મીહિર ભગવાનભાઈ પાંચાભાઈ સરવૈયા રહે.પ્લોટ નં.૧૨/બી, ઓમ નમઃ શિવાય સોસાયટી, ફુલસર, સ્વામી ગુરુકુળ પાછળ, ભાવનગર), અમન ઇસુફભાઇ અબ્દુલકાદર ઓફથાની (રહે.બ્લોક નં, ૪૩/એ, કેજીએન મસ્જીદ પાસે, જમનાકુંડ, સાંઢિયાવાડ, ભાવનગર)  તથા તેના મળતીયાએ ગુનાહીત કાવતરૂ રચી જુદી-જુદી આશરે ૧૭ બેંકમાં જુદા-જુદા વ્યકિતઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ (ચોરી) ના નાણા હોવાનું જાણવા છતાં કરોડોના ટ્રાન્ઝેક્શન કરી ફ્રોડના નાણાં ચેક અને એટીએમથી ઉપાડી નાણાં દશરથ ધાંધલ્યા તથા તેના મળતીયાઓને આંગડિયાથી મોકલી અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી રકમ સગેવગે કરી હોવા અંગેની પોલીસ ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે.

134 બેંક એકાઉન્ટમાં રૂ. 21.37 કરોડના ટ્રાન્ઝેક્શન થયાં

સાયબર ફ્રોડના નાણાંને સગેવગે કરવા માટે કુલ-૧૩૪ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી રૂ.૨૧,૩૭,૨૨,૧૯૭ કે તેથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી જેમાં એનસીઆરપી પોર્ટલ પર કુલ કમ્પલેઇન ૨૭૨ની થયેલ જેમાં કુલ રૂપિયા ૮,૧૧,૮૧,૨૪૧નું ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયું હતું.

Next Post
જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl…

જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In